- 2 મહિના પછી 12 જૂને અંબાજીના પટ ભક્તો માટે ખુલશે
- Gujarat Assembly election 2022: કેન્દ્રીય પ્રભારી સાથે પ્રાથમિક રણનીતિને લઈ કોર કમિટીમાં ચર્ચા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 47માં જ G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રોને કરશે સંબોધિત
- સુરત: માત્ર 11 વર્ષની ભાવિકાએ રામાયણના 108 વીડિયો બનાવ્યા
- ભારતમાં કોવિડ-19 રસીના 24.93 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છેઃ સરકાર
- નીતિકાએ મેજર શહિદ પતિને આપેલું વચન કર્યુ પુર્ણ, 29 મેંના રોજ જોડાય ભારતીય સેનામાં
- અમદાવાદમાં ખોલવામાં આવ્યો ઓક્સિજન પાર્ક
- પોરબંદર-રાજકોટ અને ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે 12 જૂનથી બે વિશેષ ટ્રેનો દોડશે
- ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Mukul Roy ની ઘર વાપસી, મમતા બેનર્જીએ TMCમાં આવકાર્યા
- જો અનુરાધ કરવામાં આવશે તો પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવશે: Maharashtra government
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news 9 am