- કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાનીઓ ઝડપાયા
- હિંમતનગર તાલુકાના 7 ગામડાઓએ સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
- નવસારીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
- રાજકોટમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાન કાર્યરત, ચીમની પીગળી રહી હોવાની શંકા
- નવસારીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, પાકોમાં ભારે નુકસાનની ભિતિ
- દિલ્હી હાઈકોર્ટમાં ટેકફિન કંપનીઓને રેગ્યુલેટ કરવાના કેસની ગુરુવારે સુનાવણી
- દિલ્હીમાં કોરોના અંગે ગુરુવારે ઈમરજન્સી બેઠકનું આયોજન
- મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત, પાડોશી રાજ્યો પણ નથી કરી શકતા મદદ
- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને અમદાવાદથી રેમડેસીવીરના 25,000 ડોઝ મગાવ્યા
- ઉત્તરપ્રદેશ પંચાયતની ચૂંટણી, રાજ્યના 18 જિલ્લામાં મતદાન શરૂ
TOP NEWS @11 AM: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાતના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...