ETV Bharat / bharat

TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર. - મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news 1 pm
top news 1 pm
author img

By

Published : Mar 3, 2021, 1:00 PM IST

દેશમાં પહેલીવાર 50,000 કરોડ રૂપિયાની નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વિકસાવવાની યોજનાઃ વડાપ્રધાન

'માનવ બજેટ' જેવા ભાવ સાથે બજેટ તૈયાર, તમામ પાસાનું સંકલન

ટેક્સટાઈલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરનાર યુવક સાયબર ક્રાઈમનો શિકાર

કૈલાસ માનસરોવરના પ્રવાસીઓ માટે માઠાં સમાચાર, યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

બુલંદશહેરમાં એક વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી, હથોડાથી પત્ની અને બે પુત્રીની હત્યા કરી

મણિપુરમાં અયોગ્ય જાહેર થયેલા ભાજપના 12 ધારાસભ્યોને સરકાર બચાવી રહી છેઃ કોંગ્રેસ

કોલકાતામાં 7 માર્ચે વડાપ્રધાનની રેલીમાં સૌરવ ગાંગુલી પણ આવે તેવી શક્યતા

કર્ણાટકના પ્રધાનનો સીડી કાંડ અંગે ખુલાસો, કહ્યું - 'મારે તે મહિલા સાથે કોઈ સબંધ નથી'

નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો આંદોલન કરીશુંઃ ઓવૈસી

આસામ-બંગાળ ચૂંટણી: બળવાના ડરથી BJPનો પ્લાન 'બી' તૈયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.