- 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી
- આઈનોક્સનો સુરતને ઓક્સિજન આપવામાં નનૈયો, કલેક્ટરે પોલીસ મોકલીને જથ્થો અટકાવ્યો
- ભારતમાં રહેતા અમેરિકનો જલ્દી દેશ છોડે: બાઈડેન
- અમદાવાદીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું, કોરોનાની ચેઇન તોડવામાં મળી શકે છે સફળતા
- કોરોના સંદર્ભે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર
- રાજકોટને રાહત: કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો
- જામનગરમાં રેલવે પોલીસે 10 દિવસમાં 74 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર આખરે શરૂ
- કોરોનાને કારણે જૂનાગઢ APMCમાં નારંગી અને સંતરાની આવકમાં 1 હજાર ટકાનો વધારો
- જમ્મુ કાશ્મીરના કુલગામમાં નેશનલ હાઇવે પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા
TOP NEWS @9 PM: વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં....