- ચેસના મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પર બનશે બાયોપીક
- બોલીવુડમાં રણવીર સિંહના 10 વર્ષ પૂર્ણ, પ્રશંસકનો બનાવેલ વીડિયો જોઇ થયાં ભાવુક
- આજે ખેડૂત આંદોલનનો 18મો દિવસ, 14 ડિસેમ્બરે ભૂખ હડતાલ
- ડાંગ: જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
- બારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો માર
- થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસને મળી સફળતા, બારડોલીમાંથી 1 લાખ કરતાં વધુનો દારૂ જપ્ત
- પોરબંદરના સાંસદના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- અમદાવાદમાં રાત્રિ કરફ્યુ પહેલા બાળકોએ બૂમો પાડી પોલીસની ગાડીને દોડાવી, વીડિયો વાયરલ
- અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો, 247 નવા કેસ નોંધાયા
- અમદાવાદ: શાહીબાગમાં ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહીને ગઠિયો લેપટોપ સહિતની બેગ લઈને ફરાર
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
- ચેસના મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પર બનશે બાયોપીક
- બોલીવુડમાં રણવીર સિંહના 10 વર્ષ પૂર્ણ, પ્રશંસકનો બનાવેલ વીડિયો જોઇ થયાં ભાવુક
- આજે ખેડૂત આંદોલનનો 18મો દિવસ, 14 ડિસેમ્બરે ભૂખ હડતાલ
- ડાંગ: જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
- બારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો માર
- થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસને મળી સફળતા, બારડોલીમાંથી 1 લાખ કરતાં વધુનો દારૂ જપ્ત
- પોરબંદરના સાંસદના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- અમદાવાદમાં રાત્રિ કરફ્યુ પહેલા બાળકોએ બૂમો પાડી પોલીસની ગાડીને દોડાવી, વીડિયો વાયરલ
- અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો, 247 નવા કેસ નોંધાયા
- અમદાવાદ: શાહીબાગમાં ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહીને ગઠિયો લેપટોપ સહિતની બેગ લઈને ફરાર
Last Updated : Dec 13, 2020, 10:05 PM IST