ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top 9 am news
top 9 am news
author img

By

Published : Jan 19, 2021, 9:44 AM IST

  1. સુરતના માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર સુતેલા મજૂરોને કચડયા, 15 મજૂરોના મોત
  2. ચિખલીમાં એક સાથે ચાર લોકોની અંતિમયાત્રા નિકળતા ગામ હિબકે ચઢ્યું
  3. રાજ્યનાં એકમાત્ર 'બ્લૂ ફ્લેગ બીચ'ને 20 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે
  4. ગુજરાતના ઉભરતા ગાયકના હિન્દી ગીતને 6 દિવસમાં 6 લાખથી વધારે લોકોએ જોયું
  5. સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે વડાપ્રધાન મોદીની સર્વાનુમતે વરણી
  6. અમદાવાદીઓ માટે નવું નજરાણું, સાબરમતીમાં હવે પરિવાર સાથે ફરી શકાશે બોટમાં
  7. અયોધ્યામાં બનનારા રામમંદિર માટે અંબાજીમાં નિધિ એકત્રીકરણ કાર્યાલયની શરૂઆત
  8. સુરતના ડૉક્ટરે મહિલા સાથે કરી દાદાગીરી, વીડિયો વાયરલ
  9. ડૉ. પ્રગ્નેશ જોશીને ચેન્નઈમાં ઓરેશન એવોર્ડથી સન્માનિત કરાયા, એવોર્ડ મેળવનાર સુરતના પ્રથમ તબીબ
  10. ગરીબોની વાતો કરતી કોંગ્રેસે ગરીબોના પ્લોટ મુદ્દે આપ્યો મનાઈ હુકમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.