રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...માણાવદર નગરપાલિકાએ વધારેલા કરવેરાને લઇ રેશ્મા પટેલે જવાહર ચાવડા અને ભાજપને આપી ચીમકી વડોદરાઃ ટીંગલોદ ગામના મુખ્ય માર્ગ પર અજાણ્યા ઈસમો દ્વારા મરેલા મરઘાં ફેંકાયામહુવાના CNG ફિલિંગ પર રીક્ષા ચાલકોનો હોબાળોગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદમાંડલમાં એક સાથે ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા, પોલીસે તપાસ હાથ ધરીસુરતના પુણા વિસ્તારમાં યુવકની હત્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદઅમદાવાદ: લગ્ન બાદ પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલવડોદરાના રીક્ષાચાલકે બીજાને મદદરૂપ થવા ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સની શરૂઆત કરીબારડોલીના પોંક બજારને કમોસમી વરસાદનો મારરાજકોટના 30 વર્ષીય કોરોના ગ્રસ્ત યુવાનને ફેફસાં બગડતાં ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઈ એર લિફ્ટ કરાયો