- અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ IT વિભાગનું મેગા ઓપરેશન, નામાંકિત બિલ્ડરોને ITના દરોડા
- બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન
- ઈન્ડોનેશિયાની જેલમાં આગ લાગતા 41 કેદીની મોત, 39 દર્દી દાઝ્યા
- રફ હીરાનું 10 હજાર કરોડનું પેમેન્ટ અટવાતા દિવાળીનો વેપાર જોખમમાં
- આખી રાત કરનાલ મીની સચિવાલયની બહાર ખેડૂતોએ કર્યા ધરણા
- ચિરાગ પાસવાન તેજસ્વી યાદવને પિતા રામવિલાસ પાસવાનની પુણ્યતિથિ કાર્યક્રમમાં આમંત્રણ આપશે
- અફઘાનિસ્તાનના કુખ્યાત નવા ગૃહપ્રધાન હક્કાની પર 50 લાખ અમેરિકી ડોલરનું ઈનામ

- છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37,875 કેસ નોંધાયા
- આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યુનિયન કેબિનેટ બેઠક યોજાશે
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Entertainment news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...