ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - મનોરંજન સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : Mar 23, 2021, 7:02 AM IST

  • ગાંધીનગર મનપા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ કાર્યકરોને સાંભળશે
    ગાંધીનગર મનપા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ કાર્યકરોને સાંભળશે

ગાંધીનગર મનપાની ચૂંટણીમાટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ આજથી બે દિવસ માટે કાર્યકરોને સાંભળશે.

  • કલાકારો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં શહીદોને શ્રધ્ધાંજલિનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાશે
    કલાકારો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં શહીદોને શ્રધ્ધાંજલિનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાશે

આજે મંગળવારે શહીદ દિન નિમીતે રાત્રે 9 વાગે શહીદોને વર્ચ્યુઅલ શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે, કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે જેવા કલાકારો શહીદોને આપશે શ્રદ્ધાંજલિ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિતી રહેશે

  • વલસાડમાં આજે મંગળવારે બ્રાહ્મણો વિશ્વ શાંતિ યજ્ઞ યોજશે
    વલસાડમાં આજે મંગળવારે બ્રાહ્મણો વિશ્વ શાંતિ યજ્ઞ યોજશે

વલસાડમાં બપોરના 3થી સાંજના 6 વાગ્યા દરમિયાન 60થી વધુ બ્રાહ્મણો દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ યોજવામાં આવશે

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાશે
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના UPSC ભવન દ્વારા યુનિવર્સિટીના સેનેટ હોલમાં 120 વિદ્યાર્થીઓનો દિક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાશે.

  • દિલ્હી બોર્ડર પરના ખેડૂતો આજે મંગળવારે શહીદ દિવસની ઉજવણી કરશે
    દિલ્હી બોર્ડર પરના ખેડૂતો આજે મંગળવારે શહીદ દિવસની ઉજવણી કરશે

મંગળવારે લલી બોર્ડર પર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના માટે મોટી સંખ્યામાં યુવાનો સરહદો પર પહોંચવા લાગ્યા છે. કુંડળી બોર્ડર પર મોટાભાગના યુવાનો પંજાબથી પહોંચી રહ્યા છે.

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મંગળવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે
    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મંગળવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, આજે મંગળવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. અમિત શાહે ઘડેલી રણનિતીના ભાગરૂપે ભાજપના કોઈને કોઈ કેન્દ્રીય નેતાઓ પશ્ચિમ બંગાળમાં અવારનવાર મુલાકાત લઈને ભાજપ તરફી વાતાવરણ ઊભુ કરવા મથી રહ્યાં છે.

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે મંગળવારે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે
    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે મંગળવારે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે

આસામ અને પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ચૂંટણી પ્રચાર કરશે.

  • મથુરામાં આજે મંગળવારે વિશ્વ વિખ્યાત લઠમાર હોળીનું આયોજન
    મથુરામાં આજે મંગળવારે વિશ્વ વિખ્યાત લઠમાર હોળીનું આયોજન

મથુરાના બારસાણામાં આજે મંગળવારે વિશ્વ વિખ્યાત લઠમાર હોળીનું આયોજન કરવામાં આવશે. નંદગાંવના હુરિયારે બપોરે 2 કલાકે હોળી રમવા માટે પ્રિયા કુંડ પહોંચશે. જ્યાં બરસાના લોકો તેમનું સ્વાગત કરશે.

  • કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો આજે મંગળવારે જન્મદિવસ
    કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો આજે મંગળવારે જન્મદિવસ

આજે એક સમયના જાણિતા ટીવી સ્ટાર અને હાલ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો મંગળવારે જન્મદિવસ છે.

  • જીત સાથે ખાતું ખોલવાની તૈયારી, આજે મંગળવારે ત્રણ વનડે સિરીઝની પ્રથમ મેચ
    જીત સાથે ખાતું ખોલવાની તૈયારી, આજે મંગળવારે ત્રણ વનડે સિરીઝની પ્રથમ મેચ

ટેસ્ટ અને ટી20માં પલટવાર સાથે સિરીઝ જીતનાર ભારતીય ટીમ હવે વનડે સિરીઝ જીતવા પર નજર રાખી રહી છે. વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો મંગળવારે રમાશે. આ વખતે ભારતીય ટીમ જીત સાથે ખાતું ખોલવા માંગશે. ભારતમાં કોવિડ -19 કેસ ફરી ઉભા થતાં ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.