ETV Bharat / bharat

આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 57મો જન્મદિવસ, અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અમિત શાહનો (Union Home Minister Amit Shah) આજે 57 મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી તેમને જન્મદિવસની શુભકામનાઓ (Amit Shah Birthday) પાઠવવામાં આવી રહી છે.

amit shah Birthday
amit shah Birthday
author img

By

Published : Oct 22, 2021, 8:18 AM IST

Updated : Oct 22, 2021, 11:18 AM IST

  • આજે ગૃહપ્રધાન અમિત શાહના 57માં જન્મ દિવસની ઉજવણી
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી શુભકામના
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પાઠવવામાં આવી શુભેચ્છા

અમદાવાદ: દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અમિત શાહનો (Union Home Minister Amit Shah)આજે શુક્રવારે 57 મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી તેમને જન્મદિવસની શુભકામનાઓ (Amit Shah Birthday) પાઠવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમિત શાહને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, બિહાર ભાજપની સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના નેતાઓએ અમિત શાહને તેમના જન્મદિવસે શુભકામનાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.

કાર્યકાળ દરમિયાન અનેક કઠિક કામ કર્યા

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે 2019 ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બન્યા બાદ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કલમ 370 હટાવવા, નાગરિકતા સંશોધન કાયદો અને UAPA જેવા કડક નિર્ણયો લીધા છે.

  • जीवेत शरद: शतम्।

    જનસેવામાં સદૈવ સમર્પિત,કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી ને જન્મદિવસની હ્દયપૂર્વકની શુભકામનાઓ.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના....! pic.twitter.com/THyFvNnEmj

    — Bhupendra Patel (@Bhupendrapbjp) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વિટ દ્વારા શુભેચ્છા આપતા કહ્યું કે, "જનસેવામાં સદૈવ સમર્પિત,કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહજીને જન્મદિવસની હ્દયપૂર્વકની શુભકામનાઓ.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના....!"

  • भारतीय राजनीति में कर्मठता, जीवटता एवं प्रतिबद्धता के आदर्श मानक, राष्ट्रवादी चेतना के प्रबल संवाहक, यशस्वी गृह व सहकारिता मंत्री श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक बधाई व शुभकामनाएं।

    प्रभु श्री राम से आपके उत्तम स्वास्थ्य एवं सुयशपूर्ण व सुदीर्घ जीवन की कामना है।

    — Yogi Adityanath (@myogiadityanath) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું કે, ભારતીય રાજકારણમાં ખંત, જીવનશક્તિ અને પ્રતિબદ્ધતાના આદર્શ ધોરણ, રાષ્ટ્રવાદી ચેતનાના મજબૂત સંચાલક, સુખી ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહજી. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામ તરફથી તમને સારા સ્વાસ્થ્ય અને સુખી અને લાંબા આયુષ્યની શુભેચ્છા.

  • Greetings and warm wishes to Union Home Minister and our senior colleague, Shri @AmitShah on his birthday. He is making tremendous efforts to ensure a safe and secure India. Praying for his long and healthy life in service of the people.

    — Rajnath Singh (@rajnathsingh) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "કેન્દ્રીય ગૃહ મંત્રી અને અમારા વરિષ્ઠ સાથી શ્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર જન્મદિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તેઓ ભારતને સુરક્ષિત દેશ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. લોકોની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.

બિહાર ભાજપની સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા આપી શુભેચ્છા

  • केंद्रीय गृहमंत्री, राजनीति के महानायक, ऊर्जावान व्यक्तित्व के धनी माननीय श्री अमित शाह जी @AmitShah को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। ईश्वर से आपके यशस्वी जीवन, उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामनाएँ । pic.twitter.com/kFHFRZSVAC

    — Bhikhubhai Dalsaniya (@bhikhubhaidbjp) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લોકસભાની ચૂંટણી ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ પરથી જીત્યા

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર, 1964 માં મુંબઈમાં થયો હતો. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના ચાણક્ય કહેવાતા અમિત શાહ જે.પી.નડ્ડા પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેઓ લોકસભાની ચૂંટણી ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ પરથી જીતેલા છે. 2014 પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ નારણપુરા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. હાલ તેઓ ગાંધીનગરથી સાંસદ છે.

Last Updated : Oct 22, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.