ETV Bharat / bharat

નાના ભાઈને બચાવવા ગયેલી ત્રણ બહેનો તળાવમાં ડૂબી ગઈ

એક હ્રદયદ્રાવક ઘટના જેમાં એક જ પરિવારના ચાર બાળકો તળાવમાં ડૂબી ગયા (Four children of the family drowned in the lake) હતાં. આ ઘટના જિલ્લાના હરપનહલ્લી તાલુકાના ચન્નાહલ્લી ટાંડા (કોલોની)માં બની હતી.

Etv Bharatનાના ભાઈને બચાવવા ગયેલી ત્રણ બહેનો તળાવમાં ડૂબી ગઈ

author img

By

Published : Nov 2, 2022, 7:32 PM IST

કર્ણાટક: એક હ્રદયદ્રાવક ઘટના જેમાં એક જ પરિવારના ચાર બાળકો તળાવમાં ડૂબી ગયા (Four children of the family drowned in the lake) હતાં. આ ઘટના જિલ્લાના હરપનહલ્લી તાલુકાના ચન્નાહલ્લી ટાંડા (કોલોની)માં બની હતી.અભિ વીર્ય નાયકા (13 વર્ષ), અશ્વિની (14 વર્ષ), કાવેરી (18 વર્ષ) અને અપૂર્વ (18 વર્ષ)ના મોત થયા હતા. તેમાં ડૂબનાર અભિ પ્રથમ હતો. તે જોઈને તેની ત્રણ બહેનો એક પછી એક તેને બચાવવા તળાવમાં ગઈ હતી, અને ત્રણેય બહેનો અભિ બચાવી ન શકતા તળાવમાં ડૂબી ગઇ હતી.

તપાસ: હાલમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે અને અપૂર્વના મૃતદેહની શોધ ચાલુ છે. ચાર બાળકોના મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ ઘટના હરપનહલ્લી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી અને પોલીસે સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.