ETV Bharat / bharat

હરિયાણામાં કોંગ્રેસના સંગઠનનું વિસ્તરણ કરાશે - સુપરવાઈઝર્સના રિપોર્ટ

હરિયાણા કોંગ્રેસમાં સંગઠન વિસ્તરણની પ્રવૃત્તિઓ તેજ થઈ ચૂકી છે. સંગઠન વિસ્તાર અંગે હરિયાણાના કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલે નવનિયુક્ત સુપરવાઈઝર્સની બેઠક બોલાવી હતી.

હરિયાણામાં કોંગ્રેસના સંગઠનનું વિસ્તરણ કરાશે

author img

By

Published : Apr 3, 2021, 11:23 AM IST

  • હરિયાણામાં કોંગ્રેસ સંગઠનનું વિસ્તરણ કરવાની પ્રવૃત્તિ તેજ
  • દરેક જિલ્લાના કોંગ્રેસ સુપરવાઈઝર્સને બોલાવવામાં આવ્યા
  • હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

આ પણ વાંચોઃ કોંગ્રેસ આતંકવાદીઓની ટેકોવાળી પાર્ટી છેઃ ભાજપના ધારાસભ્ય મદન દિલાવાર

ચંડીગઢઃ હરિયાણામાં કોંગ્રેસ પોતાનું સંગઠનનું વિસ્તરણ કરવાની પ્રવૃત્તિ તેજ કરી રહી છે. 5 અને 6 એપ્રિલે હરિયાણા માટે નિયુક્ત કરાયેલા દરેક જિલ્લાના કોંગ્રેસ સુપરવાઈઝર્સને બોલાવવામાં આવ્યા હતા. હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલની અધ્યક્ષતામાં સતત બે દિવસ સુધી સુપરવાઈઝર્સના ફીડબેક લેવાનો કાર્યક્રમ ચાલશે. આ દરમિયાન હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમારી સૈલજા પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ સતત ત્રીજા દિવસે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ પાડતી આમ આદમી પાર્ટી

રિપોર્ટના મંથન પછી દરેક જિલ્લાના પદાધિકારીઓ માટે 3-3 નામની પેનલ બનાવાશે

હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપરવાઈઝર્સના રિપોર્ટ પર પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રભારી મંથન કરશે. રિપોર્ટના મંથન પછી દરેક જિલ્લાના પદાધિકારીઓ માટે 3-3 નામની પેનલ બનાવાશે. પેનલમાં જિલ્લા અધ્યક્ષ અને બાકી નિયુક્તિઓને ફાઈનલ એપ્રુવ કરવાનું કામ પાર્ટીનું હાઈકમાન્ડ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.