ETV Bharat / bharat

68મો રેલવે સપ્તાહ સમારોહ; પશ્ચિમ રેલવેએ પાંચ શીલ્ડ અને સાત વ્યક્તિગત પુરસ્કાર જીત્યા - undefined

નવી દિલ્હીમાં આયોજિત 68મા રેલવે સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ રેલવેને વર્ષ 2023 માટે પાંચ શીલ્ડ અને સાત વ્યક્તિગત અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

68મો રેલવે સપ્તાહ સમારોહ
68મો રેલવે સપ્તાહ સમારોહ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 7:38 PM IST

નવી દિલ્હી ખાતે 68મો રેલવે સપ્તાહ સમારોહ અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર યોજાયો હતો. જેમાં પશ્ચિમ રેલવેએ પાંચ શીલ્ડ અને સાત વ્યક્તિગત પુરસ્કાર જીત્યા હતા. પશ્ચિમ રેલવેના સાત અધિકારીઓને વર્ષ 2022-23 દરમિયાન તેમની પ્રશંસનીય કામગીરી માટે વ્યક્તિગત "અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર" પ્રાપ્ત થયા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

  • GM/WR Shri Ashok Kumar Misra received Traffic Transportation Shield from the Hon'ble MR Shri Ashwini Vaishnaw in a function held at Pragati Maidan, New Delhi.

    WR bagged this shield jointly with South East Central Railway pic.twitter.com/nPTZ6QfG6F

    — Western Railway (@WesternRly) December 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પશ્ચિમ રેલવેએ વેચાણ પ્રબંધન, રેલ સહાય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર શિલ્ડ પ્રાપ્ત કર્યા. પશ્ચિમ રેલવેએ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન શીલ્ડ (દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે), લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડર બ્રિજ સેફ્ટી વર્ક્સ શીલ્ડ (પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) અને સ્ટોર શીલ્ડ (મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) પણ મેળવ્યા છે.

68મો રેલવે સપ્તાહ સમારોહ
68મો રેલવે સપ્તાહ સમારોહ

કોને મળ્યું સન્માન:

(1) શ્રી યોગેશ કુમાર - ડેપ્યુટી ચીફ એન્જિનિયર

(2) શ્રી અનંત કુમાર - ડેપ્યુટી ચીફ એન્જિનિયર

(3) ડૉ. જેનિયા ગુપ્તા - વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક

(4) શ્રી પ્રિયાંશ અગ્રવાલ - ડિવિઝનલ એન્જિનિયર

(5) શ્રીમતી મેનકા ડી. પાંડિયન - વરિષ્ઠ અનુભાગ અધિકારી

(6) શ્રી બિનય કુમાર ઝા - સ્ટેશન અધિક્ષક (પરિચાલન)

(7) શ્રી સંજુ પાસી - વાણિજ્ય અધિક્ષક

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકઅશોક કુમાર મિશ્ર પશ્ચિમ રેલવેના અધિકારીઓની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી અને આ પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે તેમને અભિનંદન આપ્યા હતા.

  1. જામનગરનું અલંગ; સચાણા શિપબ્રેકિંગ યાર્ડ 11 વર્ષ બાદ ફરી ધમધમ્યું, જાણો શું હતો વિવાદ ?
  2. વિઝા કન્સલટન્સીઓ પરના દરોડાઓને લઇ બહાર આવી સીઆઈડી ક્રાઇમની ઓપરેશન મેથડ, 3 અરજીઓ મળી ને શરુ થઇ કાર્યવાહી

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.