ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં બે સમુદાયો વચ્ચે ભારે હંગામો થયો - Incidents stone pelting and bomb throwing

પશ્ચિમ બંગાળમાં એકબાલપુર, મોમીનપુર જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના બનાવો(Incidents stone pelting and bomb throwing) પણ બન્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં બે સમુદાયો વચ્ચે ભારે હંગામો થયો

author img

By

Published : Oct 10, 2022, 3:36 PM IST

કોલકાતા પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના બાદ બે સમુદાયો વચ્ચે તણાવ (Incidents stone pelting and bomb throwing) સર્જાયો હતો. આ હિંસા અંગે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ સાથે તેમણે ગૃહ મંત્રાલયને કેન્દ્રીય દળોને તૈનાત કરવા વિનંતી કરી છે.

કેન્દ્રીય દળ મળતી માહિતી મુજબ એકબાલપુર, મોમીનપુર (tension erupted in mominpur) જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના બનાવો પણ બન્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરએએફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. શહેરના તણાવગ્રસ્ત વિસ્તારમાં મોમીનપુર હિંસાને પગલે ભાજપે તાત્કાલિક કેન્દ્રીય દળ તૈનાત કરવાની માંગ કરી છે.

પોલીસ સ્ટેશનનો ઘેરાવ પશ્ચિમ બંગાળમાં એકબાલપુર, મોમીનપુર (Mominpur of Kolkata) જેવા વિસ્તારોમાં ભારે હંગામો થયો છે. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના બનાવો પણ બન્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.