ETV Bharat / bharat

Technology Company Ram Charan: અઝરબૈજાનથી મળ્યો 70 કરોડ ડોલરનો ઓર્ડર - Order From Azerbaijan

ચેન્નાઈ સ્થિત ટેક્નોલોજી કંપની (Chennai based Technology Company) રામ ચરણને અઝરબૈજાન સ્થિત કંપની તરફથી રેસિડ્યુઅલ મેનેજમેન્ટ યુનિટના સપ્લાય માટે ઓર્ડર (Order From Azerbaijan) મળ્યો છે.

TECHNOLOGY COMPANY RAM CHARAN
TECHNOLOGY COMPANY RAM CHARAN
author img

By

Published : Dec 31, 2021, 1:36 PM IST

મુંબઈ: ચેન્નાઈ સ્થિત ટેક્નોલોજી કંપની રામ ચરણને (Chennai based Technology Company) અઝરબૈજાન સ્થિત કંપની પાસેથી શેષ પ્રબંધન એકમોના સપ્લાય માટે 70 કરોડ ડોલરનો ઓર્ડર (Order From Azerbaijan) મળ્યો છે.

અઝરબૈજાનની રાજધાની બાકુમાં સ્થાપવામાં આવશે ઔદ્યોગિક એકમો

રામ ચરણે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને અઝરબૈજાન સ્થિત કંપની કાફકાન્સ ફાઇનાન્ઝ તરફથી (Ram Charan Gets Order From Azerbaijan) વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ્સ સ્થાપવા અને મશીનરી પ્રદાન કરવાનો ઓર્ડર મળ્યો છે. આ એકમો 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. ભારતીય કંપની ડિસેમ્બર 2022થી આ ડીલ હેઠળ સપ્લાય શરૂ કરશે. આ ઔદ્યોગિક એકમો અઝરબૈજાનની રાજધાની બાકુમાં સ્થાપવામાં આવશે.

200 મેગાવોટ સુધી વીજળી ઉત્પન્ન કરશે

રામ ચરણ આ એકમોની સ્થાપના સંચાલન અને પુનઃસ્થાપન કરશે અને કચરા સામગ્રીનો ઉપયોગ કરીને 200 મેગાવોટ સુધી વીજળી ઉત્પન્ન કરશે. ભારતીય કંપનીએ ડિસેમ્બરની શરૂઆતમાં આફ્રિકન દેશ ઘાના સાથે 2.2 અરબ ડોલરના સોદાની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Joe Biden Warned Vladimir Putin: જો બિડેને પુતિનને આપી ચેતવણી, કહ્યું રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા જવાબ આપશે

આ પણ વાંચો: Government declares Electoral bonds 2021: સરકારે 1 જાન્યુઆરીથી ઈલેક્ટોરલ બોન્ડના વેચાણને મંજૂરી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.