ETV Bharat / bharat

Delhi Hijab Controversy: દિલ્હીમાં પણ હિજાબ સામે વાંધો, શિક્ષકે વિદ્યાર્થિનીઓનો હિજાબ ઉતાર્યો

author img

By

Published : Feb 23, 2022, 8:54 PM IST

Updated : Feb 23, 2022, 9:43 PM IST

હિજાબને લઈને દિલ્હીમાં પણ વિવાદ (Delhi Hijab Controversy) શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે, તેણે હિજાબ પહેર્યો હતો. જેના પર શિક્ષકે કહ્યું કે, કાલથી હિજાબ પહેરીને ક્લાસમાં આવશો નહીં. શાળામાં વધુ બે વિદ્યાર્થીનીઓના સ્કાર્ફ ઉતારવામાં આવ્યા હતા.

Delhi Hijab Controversary: દિલ્હીમાં પણ હિજાબ સામે વાંધો, શિક્ષકે વિદ્યાર્થિનીઓનો હિજાબ ઉતાર્યો

નવી દિલ્હીઃ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સમાપ્ત થયો ન હતો કે દિલ્હીમાં હિજાબને લઈને વિવાદ (Delhi Hijab Controversy) શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Hijab video viral) થઈ રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે, તેણે હિજાબ પહેર્યો હતો. જેના પર શિક્ષકે (Teacher remove hijab) કહ્યું કે, કાલથી હિજાબ પહેરીને ક્લાસમાં આવશો નહીં. સાથે જ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ઑફલાઇન બોર્ડ પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદ્યાર્થીનીનું કહેવું છે કે, ટીચરે કહ્યું કે, કાલથી સ્કાર્ફ પહેરીને આવશો નહીં, મમ્મી મત બનો. આ સિવાય વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, શાળામાં વધુ બે વિદ્યાર્થીનીઓના સ્કાર્ફ ઉતારી દેવામાં આવ્યા હતા. દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હિજાબ કેસનો ગરમાવો પકડવાની સંભાવના છે. ETV Bharat સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને બતાવી 'માલ્યા, મોદી, ચોક્સી પાસેથી 18000 કરોડની વસૂલાત'

Last Updated : Feb 23, 2022, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.