ETV Bharat / bharat

શિક્ષક શ્વાન પર કૂતરાની જેમ તૂટી પડ્યો,મુંગા પશુનો માત્ર આટલો જ વાંક હતો - animal lovers gheraoed janakganj police station gwalior

ગ્વાલિયરમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષક કક્ષાની વ્યક્તિએ કૂતરાને (Teacher killed dog in gwalior) પતાવી દીધો હતો. ઘરના દરવાજે શૌચાલય ન હોવાના કારણે ગુસ્સે ભરાયેલા સરકારી શિક્ષકે કૂતરાને માર માર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ પશુ પ્રેમીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પોલીસને ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસ કેસ નોંધીને તપાસ કરી રહી છે.

શિક્ષક શ્વાન પર કૂતરાની જેમ તૂટી પડ્યો,મુંગા પશુનો માત્ર આટલો જ વાંક હતો

author img

By

Published : Jun 1, 2022, 10:43 PM IST

ગ્વાલિયર: મધ્ય પ્રદેશના મહાનગર ગ્વાલિયરમાં (Gwalior Madhya Pradesh) શહેરમાં એક અમાનવીય ઘટના બની છે. એક માથા ફરેલા શિક્ષકે પાડોશીના કૂતરાને લાકડી (Teacher killed dog in gwalior) વડે એવો માર માર્યો કે કૂતરાનું પ્રાણ પંખી ઊડી ગયું. કૂતરાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે શિક્ષક મતદીન ગુર્જરના ઘરના દરવાજે પીપી કરી લીધી હતી. આના ત્રાસથી ગુસ્સે થઈને શિક્ષકે તેને મોતને ઘાટ ઉતારી દીધો. કૂતરાને મારતા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પણ જ્વાળામુખીમાંથી લાવા ફાટે એમ એનો ગુસ્સો ફાટ્યો એટલે શિક્ષકે ઘરમાં રાખેલી પોતાની લાઇસન્સવાળી બંદૂક કાઢી લોકો સામે દેખાડી ધમકાવ્યા હતા.

આ પણ વાંચો: Drug sized in Junagadh : કુખ્યાત આરોપી પકડાયો, શહેરમાં વધી રહ્યાં છે ડ્રગ પકડાવાના બનાવ

પોલીસ સ્ટેશનનો ઘેરાવ: આ ડરથી લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આમ છતા કૂતરાને મારવાનું ચાલું જ રાખ્યું હતું. પછી કૂતરો ઘટનાસ્થળે મૃત્યું પામ્યો. આ સમગ્ર ઘટના ગ્વાલિયરના જનકગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલ પહાડિયાની છે. આ ઘટનાની જાણ પશુ પ્રેમીઓને થતાં તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ હત્યા કેસમાં જનકગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી આલોક પરિહારનું કહેવું છે કે એનિમલ સોસાયટી દ્વારા લેખિત અરજી બાદ શિક્ષક વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: હોરર વીડિયોએ જોયો અને હોમાઈ ગયો છોકરો, આને ગળેફાંસો દઈને...

પાલતુ કૂતરાને ઉઠાવી લીધોઃ મધ્ય પ્રદેશ રાજ્યમાં દરરોજ અવાજ વિનાના પશુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે. ભિંડમાં પણ માલિક દ્વારા કૂતરાને મારી નાખવાનો મામલો સામે આવ્યો હતો. અહીં એક યુવકે પોતાના જ કૂતરાને મારીને બારી પર લટકાવી દીધો. આટલું જ નહીં, તેણે કૂતરાની આંતરડા બહાર કાઢીને ખાઈ ગયો હતો. તેની આવી ક્રુરતાની તસવીરો પણ કેમેરામાં કેદ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.