ETV Bharat / bharat

Tata IPL 2022: અમદાવાદની ટીમનું સત્તાવાર નામ જાહેર, ટીમ આ નામ સાથે મેદાનમાં ઉતરશે - IPL 2022 Ahmedabad Team

પાછાલી સીઝન સુધી IPLમાં 8 ટીમ ટૂર્નામેન્ટ (Tata IPL 2022 )રમતી હતી. નવી સીઝનમાં બે નવી ટીમ લખનઉ અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. (Ahmedabad and Lucknow teams in IPL 2022) લખનઉએ થોડા સમય પહેલા ટીમના લોગોનું અધિકરણ કર્યું હતું, અને અમદાવાદની ટીમે આજે પોતાની ટીમનું નામ અને લોગોની જાહેરાત કરી છે.

Tata IPL 2022: Tata IPL 2022: અમદાવાદની ટીમનું સત્તાવાર નામ જાહેર , ટીમ આ નામ સાથે મેદાનમાં ઉતરશે

author img

By

Published : Feb 7, 2022, 6:47 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં કુલ 10 ટીમો ભાગ (Tata IPL 2022 )લેશે. નવી સિઝનમાં બે નવી ટીમ લખનઉ અને અમદાવાદને સામેલ (Ahmedabad and Lucknow teams in IPL 2022 )કરવામાં આવી છે. લખનઉએ ઘણા સમય પહેલા નામ અને લોગોનું અધિકરણ કરી આપ્યું હતું. અમદાવાદ ટીમે પણ નામ ફાઈનલ કરી નાખ્યું છે.

નવી બેંને ટીમના નામ જાહેર

IPL 2022માં શામેલ થયેલ નવી ટીમ અમદાવાદે(IPL 2022 Ahmedabad Team) પોતાનું નામ રાખી લીધું છે.આ ટૂર્નામેન્ટમાં જેનું નામ 'અમદાવાદ ટાઇટન્સ' રાખવામાં આવ્યું છે. ટીમનો લોગો હજું જાહેર કરવમાં નથી આવ્યો પણ ટીમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની ટીમની કેપ્ટનસી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે. આ ટીમમાં અફઘાની સ્પિનર રાશિદ ખાન અને શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ ટીમને આપી મહત્ત્વની સલાહ

બંને ટીમના કેપ્ટનો કોણ ?

BCCIએ પાછલા વર્ષે 25 ઓકટોમ્બરે IPLના નવી સિઝનમાં બે નવી ટીમના નામની જાહેરાત કરી હતી. લખનઉને RPSG વેન્ચર્સે લિમીટેડે 7,090 કરોડ રુપિયામાં ખરીદી કરી હતી જોકે અમદાવાદને CVC કૈપિટલે 5,625 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે.

ટીમમાં ખેલાડીની ખરીદી

IPLમાં શામેલ લખનઉ ટીમે(IPL 2022 Lucknow team ) કે.એલ. રાહુલને કેપ્ટન(17 કરોડમાં કરાર) તરીકે નક્કી કરવમાં આવ્યો છે અને હાર્દિકને (15 કરોડની રકમ મળશે)અમદાવાદ ટીમે કેપ્ટનશીપ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય લખનઉની ટીમે રવિ બિશ્નોઈને 4 કરોડ ચૂકવીને જ્યારે માર્કસ સ્ટોઈનિસને 9.2 કરોડ ચૂકવીને ટીમમાં સામેલ કર્યો હતો. અમદાવાદની ટીમમાં રાશિદ ખાન (15 કરોડ) અને શુભમન (8 કરોડ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ હાર્દિકની બોલિંગમાં નિષ્ફળતા થી મુંબઈ ઇન્ડિયન્સ અને ભારત માટે મોટો ફટકો છે: સુનીલ ગાવસ્કર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.