ETV Bharat / bharat

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : જાણો વૃષભ ( TAURUS ) રાશિને મળશે કેવું ફળ ? - SUN TRANSIT IN LEO for TAURUS

સૂર્ય વર્ષમાં 12 રાશિમાં ભ્રમણ કરી પોતાની સિંહરાશિમાં પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યને ગ્રહોનો રાજા અને સિંહ રાશિને સૂર્યનું ઘર કહેવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન દેશ, વિશ્વ અને અર્થતંત્ર પર થશે મોટી અસર થાય છે. સૂર્ય દર વર્ષે મેષ રાશિમાં ૧૪ એપ્રિલથી ૧૪ મે સુધી રહેતો હોય છે. આ બાદ સિંહ રાશિ 5માં નંબરે હોવાથી દર વર્ષે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીમાં આવતી હોય છે.

SUN TRANSIT IN LEO for TAURUS
SUN TRANSIT IN LEO for TAURUS
author img

By

Published : Aug 17, 2021, 5:13 AM IST

વૃષભ ( TAURUS ) :

સૂર્ય આજે સિંહ રાશિમાં આવવાથી તમે કોઇપણ પ્રકારની સંપત્તિ ખરીદવામાં રસ લો તેવી શક્યતા છે. વાહન ખરીદીની શક્યતાઓ પણ રહેશે. આ સમયમાં તમને સરકારી કામકાજોમાં ફાયદો થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે પરિવારમાં શિસ્તપાલન વધારવાનો પ્રયાસ કરશો.

ઉપાય – દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.