- તમિલનાડુ સરકારનો વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય
- કોરોનાકાળના કારણે ધોરણ 9,10 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લોવાય
- રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વર્ષ 59થી વધારીને 60 વર્ષ કરી
ચેન્નઈ: તમિલનાડુના પલાનીસ્વામી સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા લીધા વિના પાસ કરવામાં આવશે. કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તની ઉંમર 59થી વધારીને 60 વર્ષ કરી છે.