ETV Bharat / bharat

શ્રીલંકાના PMનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- દેશમાં માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું છે - sri lanka petrol crisis

શ્રીલંકાના નવનિયુક્ત વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે જણાવ્યું (Sri Lanka Economic Crisis 2022) હતું કે, શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી (Emergency in Sri Lanka) રહ્યું છે. તેમાં 22 મિલિયન લોકો વિક્રમી મોંઘવારી અને લાંબા સમય સુધી (petrol stock for 1 day in srilanka ) પાવર આઉટેજ વચ્ચે ખોરાક, ઇંધણ અને દવાઓ સુરક્ષિત કરવા માટે સંઘર્ષ કરી (sri lanka petrol crisis) રહ્યા છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શ્રીલંકાના PMનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- દેશમાં માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું છે

author img

By

Published : May 17, 2022, 7:39 AM IST

કોલંબો: શ્રીલંકાના નવનિયુક્ત વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (sri lanka new prime minister 2022) સોમવારે રાષ્ટ્રને સંબોધનમાં દેશની આર્થિક સ્થિતિ અને રાહત (Sri Lanka Economic Crisis 2022) વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, દેશ ઘણી ગંભીર ચિંતાઓનો સામનો કરી રહ્યો છે. પેટ્રોલના સ્ટોક પર ચિંતા વ્યક્ત કરતા તેમણે (Emergency in Sri Lanka) કહ્યું કે, દેશ પાસે માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું (petrol stock for 1 day in srilanka) છે. આ બધાનો સામનો કરવા માટે, દેશે આગામી થોડા દિવસોમાં યુએસ $ 75 મિલિયન એકત્ર કરવા (sri lanka petrol crisis) પડશે.

આ પણ વાંચો: ભારત સંકટગ્રસ્ત શ્રીલંકાને 65000 ટન યુરિયા સપ્લાય કરશે

યુએસ ડોલર એકત્ર કરવામાં આવશે: રીલંકાના નવનિયુક્ત વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે જણાવ્યું હતું કે, તેમનું લક્ષ્ય કોઈ વ્યક્તિ, કુટુંબ અથવા જૂથને બચાવવાનું નથી, પરંતુ સંકટમાં દેશને બચાવવાનો છે. તેઓ રાજપક્ષે પરિવાર અને તેના ભૂતપૂર્વ પ્રભાવશાળી નેતા મહિન્દા રાજપક્ષેનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે વડાપ્રધાન બન્યા પછી રાષ્ટ્રને તેમના ટેલિવિઝન સંબોધનમાં, યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP) ના નેતા વિક્રમસિંઘે (73) કહ્યું કે શ્રીલંકાની દરિયાઇ સરહદમાં પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, ફર્નેસ ઓઇલના કન્સાઇનમેન્ટ માટે ચૂકવણી કરવાની જરૂર છે. આ માટે ઓપન માર્કેટમાંથી યુએસ ડોલર એકત્ર કરવામાં આવશે.

સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો: તેમણે કહ્યું કે, શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેમાં 22 મિલિયન લોકો વિક્રમી મોંઘવારી અને લાંબા સમય સુધી પાવર આઉટેજ દરમિયાન ખોરાક, ઇંધણ અને દવાઓ સુરક્ષિત કરવા માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમની સરકાર તેલના ત્રણ શિપમેન્ટ માટે ચૂકવણી કરવા માટે ડોલર એકત્ર કરવામાં પણ અસમર્થ છે. પેમેન્ટ માટે કોલંબો પોર્ટની બહાર જહાજ રાહ જોઈ રહ્યું છે.

શ્રીલંકાના 26માં વડાપ્રધાન: વિક્રમસિંઘને ગુરુવારે શ્રીલંકાના 26માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, કારણ કે દેશ સોમવારથી સરકાર વિનાનો હતો. ત્યારબાદ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમના સમર્થકોએ સરકાર વિરોધી વિરોધીઓ પર હુમલો કર્યા પછી હિંસા ફાટી નીકળ્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિક્રમસિંઘેએ કહ્યું, 'મારો ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે. હું અહીં કોઈ વ્યક્તિ, કુટુંબ કે સમૂહને બચાવવા નથી.

શ્રીલંકા એરલાઈન્સનું ખાનગીકરણ: તેમણે કહ્યું કે, રાહત બજેટ 2022ના વિકાસ બજેટની જગ્યાએ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ દિવસોમાં ખોટમાં ચાલી રહેલી શ્રીલંકા એરલાઈન્સનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મૂકશે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ શ્રીલંકા એરલાઈન્સને 2021માં જ 45 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. વર્ષ 2022માં 31 માર્ચ સુધી તેમને કુલ 372 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. વડાપ્રધાને કહ્યું કે જો આપણે શ્રીલંકા એરલાઈન્સનું ખાનગીકરણ કરીએ તો પણ નુકસાન આપણે સહન કરવું પડશે. આ નુકસાન તે નિર્દોષ લોકોએ ઉઠાવવું પડશે જેમણે ક્યારેય પ્લેનમાં પગ મૂક્યો નથી.

આ પણ વાંચો: વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓને આપ્યું સમર્થન

વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછત: શ્રીલંકા 1948માં પોતાની આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછતને કારણે ઈંધણ, રાંધણગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ માટે લાંબી કતારો ઉભી થઈ છે અને ભારે વીજ કાપ અને ખાદ્યપદાર્થોના વધતા ભાવોએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં રાજકીય કટોકટી સર્જાઈ અને પ્રભાવશાળી રાજપક્ષેના રાજીનામાની હાકલ કરી. રાષ્ટ્રપતિ ગોટાબાયાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેમણે ગયા અઠવાડિયે નવા વડાપ્રધાન અને યુવા કેબિનેટની નિમણૂક કરી હતી. નવી સરકાર રાષ્ટ્રપતિની શક્તિઓને ઘટાડવા માટે મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ રજૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.