ETV Bharat / bharat

પુર ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 4 ના મોત 2 ઘાયલ - Four people deth

લલિતપુરના કોતવાલી મેહરૌનીના અજાન તિરાહે પાસેથી પુર ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં(Car accident) ચાર લોકોના મોત(Four people deth) થયા છે જ્યારે બે જણની હાલત ગંભીર છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

પુર ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો જેમાં 4 ના મોત 2 ઘાયલ

author img

By

Published : Mar 8, 2022, 9:13 PM IST

લલિતપુરઃ જિલ્લાના કોતવાલી મેહરૌનીના અજાન તિરાહે પાસે પુર ઝડપે કાર આવી રહી હતી, દરમિયાન અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ (Car accident) હતી. તે સમયે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ કારમાં 6 લોકો સવાર હતા, જેમાં 4ના મોત (Four people deth) થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:Rajkot Lady Doctor Transfer: સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરને ઓળખી ન શકનારી મહિલા તબીબની બદલીનો ઓર્ડર રદ

કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા

સર્કલ ઓફિસર મેહરૌની કેશવ નાથે કહ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે, કોતવાલી મેહરૌનીના અજાન તિરાહે પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે અને કારમાં સવાર લોકોની હાલત ખુબ જ ગંભીર છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા હતા અને બે લોકોની હાલત ગંભીર હતી.

આ પણ વાંચો:Farmers did water movement:બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

તે જ સમયે, પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.