ETV Bharat / bharat

સોની ઈન્ડિયાએ નવું બ્રાવિયા ટીવી ભારતીય બજારમાં કર્યું લોન્ચ - સોની ઈન્ડિયાએ નવું બ્રાવિયા ટીવી

ગેમિંગ પ્રેમીઓ માટે ખાસ વાત એ છે કે તે HDMI 2.1 સાથે સુસંગત છે. તેમાં ઓટો લો લેટન્સી મોડ, ઓટો HDR ટોન મેપિંગ અને ઓટો જેનર પિક્ચર (Sony India launches New Bravia TV) મોડ છે. તેમાં ગૂગલ ટીવી વોઈસ સર્ચ ઓપ્શન પણ છે.

સોની ઈન્ડિયાએ નવું બ્રાવિયા ટીવી ભારતીય બજારમાં કર્યું લોન્ચ

author img

By

Published : May 25, 2022, 1:55 PM IST

નવી દિલ્હી: સોની ઈન્ડિયાએ શુક્રવારે ભારતીય બજારમાં નવું બ્રાવિયા X80K ટીવી લોન્ચ (Sony India launches New Bravia TV) કર્યું છે. તેની કિંમત 94,900 રૂપિયા છે. બ્રાવિયા X80K X1 4K HDR પિક્ચર પ્રોસેસરથી સજ્જ છે અને તેનો ટ્રિલુમિનસ પ્રો ડિસ્પ્લે જીવન જેવો રંગ અનુભવ આપે છે, એમ કંપની દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે. સોની બ્રાવિયાનું નવું ટીવી પણ ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસથી સજ્જ છે.

આ પણ વાંચો: સેનહાઈઝર ભારતમાં પ્રીમિયમ ઇયરબડ કરશે લોન્ચ

આ પ્રકારની હશે સુવિધાઓ - ગેમિંગ પ્રેમીઓ માટે ખાસ વાત એ છે કે તે HDMI 2.1 સાથે સુસંગત છે. તેમાં ઓટો લો લેટન્સી મોડ, ઓટો એચડીઆર ટોન મેપિંગ અને ઓટો જેનર પિક્ચર મોડ છે. તેમાં ગૂગલ ટીવી વોઈસ સર્ચ ઓપ્શન પણ છે.

આ પણ વાંચો: તૈયાર રહેજો: આ વર્ષે સસ્તું Apple TV આવી શકે છે, જાણો શું હશે ખાસિયતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.