ETV Bharat / bharat

'ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે' તેલંગાણાના ડોક્ટરે આ વાતને ખોટી સાબિત કરી બતાવી

તેલંગાણાના ઝહીરાબાદમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી સામે આવી છે. અહીં એક મહિલાને 'મૃત' જાહેર (Doctor Declared Living Patient Dead) કરવામાં આવી હતી. જ્યારે પરિવાર તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે ખબર પડી કે તે જીવિત છે. તેની સારવાર કરવામાં આવી હતી. હવે તે સ્વસ્થ છે.

'ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે' તેલંગાણાના ડોક્ટરે આ વાતને ખોટી સાબિત કરી બતાવી
'ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે' તેલંગાણાના ડોક્ટરે આ વાતને ખોટી સાબિત કરી બતાવી
author img

By

Published : Jun 4, 2022, 9:47 AM IST

હૈદરાબાદઃ ડોક્ટરોને ધરતીના ભગવાન કહેવામાં આવે છે, પરંતુ ક્યારેક આવા કિસ્સા સામે આવે છે, ત્યારે તેમની ઘોર બેદરકારી સામે આવે છે. આવો જ એક કિસ્સો તેલંગાણાના ઝહીરાબાદની સરકારી હોસ્પિટલમાં (Government Hospital In Zaheerabad) સામે આવ્યો છે. અહીંના ડોક્ટરોએ બેભાન મહિલાને 'મૃત' જાહેર (Doctor Declared Living Patient Dead) કરી હતી. જ્યારે પરિવાર તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે ખબર પડી કે તે જીવિત છે. ઘટના મે મહિનાની છે.

આ પણ વાંચો: અમરાવતી અકોલા હાઈવે પર વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટનો પ્રારંભ, માત્ર ગણતરીના કલાકમાં બનશે 75 કિમીનો રોડ

જનરલ સર્જન ડૉ. સંતોષે તેની તપાસ કરી હતી : સાંગારેડ્ડી જિલ્લાના ઝહીરાબાદ ઝોનના ચિન્ના હૈદરાબાદ ગામની ચિત્રા (20) 7 મેના રોજ તેના સાસરિયાના ઘરે બેહોશ થઈ ગઈ હતી. પતિએ તેના માતાપિતાને જાણ કરી અને તેને ઝહીરાબાદની પ્રાદેશિક હોસ્પિટલમાં (Government Hospital In Zaheerabad) લઈ ગયા હતા. એવો આરોપ છે કે, જનરલ સર્જન ડૉ. સંતોષે તેની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તે મૃત્યુ પામી છે. ઉપરાંત, હોસ્પિટલના રજીસ્ટર પર લખવામાં આવ્યું હતું કે દર્દીને 'મૃત' લાવવામાં આવ્યા હતા.

અર્ચનાના માતા-પિતા કહ્યું ડૉએ 'કાગળ પર પુત્રીને મારી નાખી હતી' : અર્ચનાના પરિવારજનો માન્યા નહીં, પછી તેઓ તેમની પુત્રીને સાંગારેડ્ડી જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરોએ તેની તપાસ કરી અને કહ્યું કે, તે જીવિત છે. પછી તેઓએ તેની સારવાર કરી અને તે સાજી થઈ ગઈ. તેમને 22 મેના રોજ હોસ્પિટલમાંથી (Government Hospital In Zaheerabad) રજા પણ આપવામાં આવી હતી. 28 મેના એક અઠવાડિયા પછી, તેઓએ ફરી એકવાર તેની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. અર્ચનાના માતા-પિતાનું કહેવું છે કે, તેઓએ સરકારી હોસ્પિટલના ડોક્ટરો પર વિશ્વાસ કર્યો અને તેને ત્યાં લઈ ગયા હતા. તે ગુસ્સે હતા કે તેની પુત્રી જીવતી હતી ત્યારે ડૉક્ટરે 'કાગળ પર મારી નાખી હતી'. તેણે કહ્યું કે તેની બેદરકારીને કારણે તેણે તેની પુત્રી ગુમાવી શકતા હતા.

સરકારી તબીબની બેદરકારી : સરકારી તબીબની બેદરકારીના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હોવાનો પીડિત લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે ન્યાયની માંગણી કરી છે. નોંધનીય છે કે, હોસ્પિટલના રજિસ્ટરમાં જે પેજ પર લખ્યું હતું કે, અર્ચના મૃત્યુ પામી છે. એક નવો કાગળ ચોંટાડવામાં આવ્યો હતો. તેમજ તેના પર લખવામાં આવ્યું હતું કે, તેને બીજી હોસ્પિટલમાં (Government Hospital In Zaheerabad) રીફર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આજની પ્રેરણા: તેજસ્વી વસ્તુઓ માટે પ્રકાશનો સ્ત્રોત છે ભગવાન

હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે આ સ્પષ્ટતા આપી : આ મામલામાં હોસ્પિટલના (Government Hospital In Zaheerabad) અધિક્ષક સેશુ પદ્મનાભ રાવે જણાવ્યું હતું કે, જ્યારે બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવી, ત્યારે ફરજ પરના તબીબે ECG લીધું. એમ પણ લખ્યું હતું કે, સિંગલ પલ્સ લાઇનના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના માતા-પિતા રડવા લાગ્યા, ત્યારે અમે ફરીથી તેનું ECG લીધું. આ વખતે તેને તેની પલ્સ મળી, જેના પર અમે રજિસ્ટરનો કાગળ ફાડી નાખ્યો અને તેને બીજી હોસ્પિટલમાં રિફર કરવા માટે એન્ટ્રી કરી. માત્ર મૃતકોને લાવવામાં આવેલી જૂની રસીદનો વિચાર કરીને ડોક્ટરો પર આરોપ લગાવવો યોગ્ય નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.