ETV Bharat / bharat

અઢી ફૂટનો માણસ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કહ્યું- મારા લગ્ન કરાવો નહીં તો... - Shamli Azim Mansoori Wedding

ઉત્તરપ્રદેશના શામલીમાં એક વ્યક્તિએ અનહદી જીદ (Shamli Marriage Persistence) સામે આવતા અદ્ભૂત ચર્ચાઓ સર્જાણી છે. શામલીમાં અઢી ફૂટ યુવક પોલીસ સ્ટેશને પહોંચી લગ્ન કરવા અંગે જીદ પકડી છે. આ યવકે પોલીસને (Azim Mansoori Wedding Police Station) કહ્યું કે કા, લગ્ન કરાવો અથવા મારા અંતિમ સંસ્કાર કરાવો...જૂઓ શું છે સમગ્ર વાત...

અઢી ફૂટનો માણસ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કહ્યું- મારા લગ્ન કરાવો નહીં તો...

author img

By

Published : May 13, 2022, 11:43 AM IST

શામલી : 2.5 ફૂટ ઉંચાઈના યુવક અઝીમ મન્સૂરીએ ફરી એકવાર પોલીસનો (Two Half Foot Man Police Station Reached) સંપર્ક કર્યો અને લગ્ન માટે આજીજી કરી છે. આ પહેલા વર્ષ 2021માં પણ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને લગ્ન માટે વિનંતી કરી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેના માટે સંબંધો પણ આવવા લાગ્યા હતા. પરિવારે અઝીમની સગાઈ હાપુડની રહેવાસી બુશરા નામની યુવતી સાથે કરાવી હતી. પરંતુ, તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી. વ્યથિત અઝીમ ગુરુવારે ફરી એકવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને લગ્ન માટે મદદની વિનંતી કરી હતી. અઝીમે કહ્યું કે હવે રાહ જોવાની નથી. 'કાં તો મારા લગ્ન કરાવો, અથવા મારા અંતિમ સંસ્કાર કરો.

અઢી ફૂટનો માણસ પહોંચ્યો પોલીસ સ્ટેશન

આ યુવકની સગાઈ થઈ ગઈ છે - કૈરાના શહેરના મોહલ્લા જોડવા કુઆનનો રહેવાસી અઝીમ મન્સૂરી ગુરૂવારે કૈરાના પોલીસ સ્ટેશનમાં લગ્ન ન થવાથી ફરિયાદ પત્ર લઈને પહોંચ્યો હતો. અઝીમે એસએચઓ અનિલ કપરવાને જણાવ્યું કે, તેની ઉંમર લગભગ 27 વર્ષ છે અને ઊંચાઈ લગભગ અઢી ફૂટ છે. હાપુડની એક યુવતી બુશરા સાથે તેના સંબંધ હતા અને સગાઈ થઈ હતી. પરંતુ, આ પછી પણ તેના માતા અને પિતા લગ્ન નથી કરી રહ્યા. અઝીમે કહ્યું કે, અમ્મી-અબુ કહે છે કે બે પુત્રો સાથે તેના પણ લગ્ન કરશે, જે યોગ્ય નથી. અઝીમે પોલીસ સ્ટેશનમાં કહ્યું કે 'સાહેબ, તમે હૂટર કાર લો અને મારી સાથે ઘરે આવો. કૃપા કરીને મારા માતા અને પિતાને (Azim Mansoori Police Station) મારા લગ્નની ભલામણ કરો. હું તમારો આ ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં.

આ પણ વાંચો : દુલ્હને બનાવ્યો રંગીન માહોલ, વરરાજો ગદગદી ઉઠ્યો

આ પહેલા પણ પોલીસનો કર્યો હતો સંપર્ક - વર્ષ 2021માં અઝીમ મન્સૂરી લગ્નની (Shamli Azim Mansoori) અરજી કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ અઝીમ મન્સૂરીએ રાતોરાત સોશિયલ (Shamli Marriage Persistence) મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્ન કરવાની ભલામણો સાથે સંબંધો આવવા લાગ્યા હતા. જોકે, આ પછી પરિવારે અઝીમના કદની હાપુડની રહેવાસી બુશરા સાથે સગાઈ કરી પરંતુ, તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

આ પણ વાંચો : Patan Samuh Lagan : પાટણ સમૂહલગ્નમાં ઉદ્યોગપતિએ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો

પોલીસના દરવાજા ખખડાવ્યા - બીજાના લગ્નોમાં નાચ-ગાન કરીને કંટાળી ગયેલો અઝીમ મન્સૂરી ફરી (Shamli Marriage Persistence) એક વખત પોતાની પીડા લઈને પોલીસના દરવાજે પહોંચ્યો છે. કૈરાના સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, અઝીમ તેમની પાસે આવ્યો હતો. તેની ફરિયાદ લેવામાં આવી છે. પરિવાર સાથે વાત કર્યા બાદ જલ્દી (Azim Mansoori Wedding Police Station) લગ્ન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.