- દેશમાં કોરોના સંક્રમણમાં વધારો
- હરિયાણામાં લાગ્યું લોકડાઉન
- ગૃહ પ્રધાને ટ્વીટ કરી આપી માહિતી
ચંદીગઢઃ વધતા કોરોના દર્દીને ધ્યાનમાં રાખી હરિયાણામાં 3મે એટલે કે સોમવારથી 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી હરિયાણાના ગૃહ પ્રધાન અનિસ વિઝે ટ્વીટ કરીને આપી છે.
અનિલ વિઝે ટ્વીટ કરી આપી માહિતી
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિઝે આ અંગેની માહિતી ટ્વીટ કરીને માહિતી આપી કે, સોમવારથી હરિયાણામાં 7 દિવસનું પૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે.