ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે ઑફલાઇન બોર્ડ પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો - Child rights activist Anubha Srivastava Sahay

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ 10 અને 12ની ઑફલાઇન બોર્ડ પરીક્ષા (offline board exam)ઓ રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ઑફલાઇન બોર્ડ પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

author img

By

Published : Feb 23, 2022, 5:05 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court on exam) 10મા-12માની ઑફલાઇન બોર્ડની પરીક્ષા (offline board exam)ને રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, આવી અરજી ચારે બાજુથી ખોટી આશા અને મૂંઝવણ પેદા કરે છે.

વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ

બેન્ચે કહ્યું કે, આનાથી માત્ર ખોટી આશાઓ જ નહીં પરંતુ તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ પણ ઊભી થાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ સામેલ છે. બેન્ચે કહ્યું કે, વિદ્યાર્થીઓને તેમનું કામ કરવા દો અને અધિકારીઓને તેમનું કામ કરવા દો. અનુભા શ્રીવાસ્તવે (Child rights activist Anubha Srivastava Sahay) અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો- Crypto Investment: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા, આંધળા રોકાણના જોખમો જાણો

વૈકલ્પિક પદ્ધતિઓની માંગ

બાળ અધિકાર કાર્યકર્તા અનુભા શ્રીવાસ્તવ સહાયે, વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ વતી, 10મા અને 12મા ધોરણની ઑફલાઇન બોર્ડ પરીક્ષાઓ યોજવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રોગચાળાને ધ્યાનમાં રાખીને, પિટિશનમાં મૂલ્યાંકનની વૈકલ્પિક પદ્ધતિઓની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- UP Election 4th phase: યુપીમાં ચોથા તબક્કામાં આતંકનો છંટકાવ થાય,ખેડૂતો હજી નારાજ

10-12ની ઑફલાઇન બોર્ડ પરીક્ષાઓ

પિટિશનમાં CBSE અને અન્ય શિક્ષણ બોર્ડને મૂલ્યાંકનની વૈકલ્પિક પદ્ધતિઓ વિકસાવવા અને ધોરણ 10-12ની ઑફલાઇન બોર્ડ પરીક્ષાઓ ન યોજવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. તે જ સમયે, CBSEએ 26 એપ્રિલથી ધોરણ 10 અને ધોરણ 12 માટે બે બોર્ડ પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.