ETV Bharat / bharat

samsung galaxy f23: સેમસંગ આવતા મહિને ભારતમાં Galaxy F23 લૉન્ચ કરવાની તૈયારીમાં

author img

By

Published : Mar 1, 2022, 6:41 PM IST

સ્માર્ટફોન કંપની સેમસંગ (samsung latest smartphone) માર્ચમાં ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Galaxy F23 લોન્ચ (samsung galaxy f23) કરવા માટે તૈયાર છે. આ ઉપકરણમાં 6.4-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે જોઈ શકાય છે, જે 120 Hz રિફ્રેશ રેટ ટેક્નોલોજીથી સજ્જ હશે.

સેમસંગ આવતા મહિને ભારતમાં Galaxy F23 લૉન્ચ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી: સુપ્રસિદ્ધ સ્માર્ટફોન કંપની સેમસંગ માર્ચમાં (samsung latest smartphone) ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Galaxy F23 લોન્ચ કરવા માટે (samsung galaxy f23) તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઉપકરણમાં 6.4-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે જોવા મળી શકે છે, જે 120Hz રિફ્રેશ રેટ ટેક્નોલોજીથી સજ્જ હશે. હાઇ સ્પીડ પરફોર્મન્સ (samsung galaxy f23 launch) માટે, તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 સિરીઝનું પ્રોસેસર હશે, જે યુવાનોને ખૂબ આકર્ષિત કરશે. આ ઉપકરણ Samsung.com સહિત રિટેલ આઉટલેટ્સમાં પણ (samsung upcoming smartphone) ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો: સેમસંગે ભારતમાં 'વિન્ડફ્રી એસી'ની નવી શ્રેણી કરી રજૂ, જાણો શું છે તેની ખાસિયતો...

Galaxy F23ને લોન્ચ કરવા Flipkart સાથે ભાગીદારી કરશે

આ વખતે પણ સેમસંગ તેના અગાઉના F સિરીઝના (SAMSUNG SET TO LAUNCH GALAXY F23) સ્માર્ટફોનની જેમ નવા Galaxy F23 ઉપકરણને લોન્ચ કરવા માટે Flipkart સાથે ભાગીદારી કરશે. કંપની માર્ચના બીજા સપ્તાહમાં આ સ્માર્ટફોનને માર્કેટમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ ગયા વર્ષે Galaxy F સિરીઝના પોર્ટફોલિયો હેઠળ સ્માર્ટફોનની શ્રેણી લૉન્ચ કરી હતી, જેમાં Galaxy F42 5G આ સિરીઝનો પહેલો 5G સ્માર્ટફોન હતો.

આ પણ વાંચો: રશિયન નાગરિકો મેટા એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે: Meta

Galaxy F23નું લોન્ચિંગ કંપનીને બજાર નેતૃત્વને મજબૂત કરવામાં મદદ કરી શકે

Galaxy F42, 5G, 6 GB RAM અને 128 GB ઇન્ટરનલ મેમરી વેરિઅન્ટ માટે રૂ. 20,999 અને 8 GB RAM અને 128 GB ઇન્ટરનલ મેમરી વેરિઅન્ટ માટે રૂ. 22,999ની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન Galaxy F23 15,000 થી 20,000 રૂપિયાની વચ્ચે લોન્ચ થઈ શકે છે. સેમસંગે ભારતમાં રૂ. 15,000 થી રૂ. 30,000ના સેગમેન્ટમાં સારો દેખાવ કર્યો છે અને Galaxy F23 નું લોન્ચિંગ કંપનીને તેના બજાર નેતૃત્વને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.