ETV Bharat / bharat

તહેવારો પર ત્વચા પર ચમક લાવવા અપનાવો આ ટિપ્સ,ગ્લો જાળવી રાખવામાં મદદ કરશે - સાબુદાણા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક

સાબુદાણા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક (Benefits of Sabudana) માનવામાં આવે છે. તે ત્વચામાં ગ્લો જાળવી રાખવામાં (sabudana is very beneficial for the skin) પણ મદદ કરે છે. સાબુદાણામાં આયર્ન, કેલ્શિયમ હોય છે, જે ચહેરાના ટેનિંગને તમને ખબર છે સ્ટીમ લેવાથી ત્વચા થાય છે ચમકદાર, જાણો કેવી રીતે ઘટાડવામાં મદદ કરે છે.

તહેવારો પર ત્વચા પર ચમક લાવવા અપનાવો આ ટિપ્સ,ગ્લો જાળવી રાખવામાં મદદ કરશે

author img

By

Published : Oct 18, 2022, 7:05 PM IST

ન્યૂઝ ડેસ્ક: દિવાળીના તહેવાર પર બ્યુટી (beauty tips for glowing skin) પાર્લર જવાનું વિચારી રહ્યા છો, તો ચિંતા કરશો નહીં. કારણ કે, ઘરે બેઠા બ્યુટી પાર્લર જેવી સુંદરતા મેળવી શકો છો. આ માટે માત્ર સાબુદાણાની જરૂર પડશે. જણાવી દઈએ કે, સાબુદાણામાં (Benefits of Sabudana) એવા ઘણા તત્વો છે, જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો અઠવાડિયામાં 2 વાર સાબુદાણાનો ફેસ પેક (sabudana face pack) લગાવશો તો, ચહેરા પર ચમક આવવાની સાથે પિમ્પલ્સની સમસ્યા પણ ઓછી થશે.

ફેસ પેક બનાવવાની જરુરી સામગ્રી:

  1. 2 ચમચી સાબુદાણા
  2. 2 ચમચી ગુલાબજળ
  3. 1 ચમચી લીંબુનો રસ
  4. 1 ટીસ્પૂન મુલતાની માટી

ફેસ પેક બનાવવાની રીત: ફેસ પેક બનાવવા (sabudana face pack) માટે સૌથી પહેલા એક બાઉલમાં સાબુદાણા લો. હવે તેમાં લીંબુનો રસ અને ગુલાબજળ નાખીને થોડી વાર માટે બાજુ પર રાખો. થોડી વાર પછી તેને સહેજ ગરમ કરો. ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં પીસી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો અને તેમાં મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો.

આ રીતે ઉપયોગ કરો: સાબુદાણાના આ પેકને લગાવવા માટે સૌથી પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો. જો તમે ઇચ્છો તો, (Benefits of Sabudana) ચહેરાને એલોવેરા જેલ અથવા સામાન્ય ફેસ વૉશથી પણ ધોઈ શકો છો. હવે આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો. આ ફેસ પેકને લગભગ 30 મિનિટ સુધી ચહેરા પર રાખો. ફેસ પેક સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો.

ત્વચા માટે સાબુદાણાના ફાયદા: જણાવી દઈએ કે, સાબુદાણા ત્વચા માટે (sabudana is very beneficial for the skin) ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચામાં ગ્લો જાળવી રાખવામાં પણ મદદ કરે છે. સાબુદાણામાં આયર્ન, કેલ્શિયમ હોય છે, જે ચહેરાના ટેનિંગને ઘટાડવામાં મદદ કરે છે, જો કે, સાબુદાણાનો ફેસ પેક લગાવતા 24 કલાક પહેલા સ્કિન ટેસ્ટ કરાવવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.