ETV Bharat / bharat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી સંગઠન દ્વારા આપવામાં આવી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત

author img

By

Published : Apr 10, 2021, 10:32 AM IST

  • RSSના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા
  • તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • ભાગવતને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા

નાગપુર(મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંગઠને આ માહિતી આપી હતી.

આ પણ વાંચો : મોહન ભાગવત બે દિવસીય હરિદ્વારના પ્રવાસે, અમરાપુર ઘાટનું ઉદ્ઘાટન કર્યું

ભાગવતને હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાગવતને હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારેે તેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે, ભાગવતને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સંઘના એક અધિકારીએ પુષ્ટિ આપી કે, મોહન ભાગવતને કોવિડ-19 ચેપ લાગ્યો હતો.

આ પણ વાંચો : મોહન ભાગવતનું ભાષાંતરિત ઉર્દૂ પુસ્તક 'મુસ્તકબિલ કા ભારત' નું વિમોચન થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.