ETV Bharat / bharat

Cristiano Ronaldo outburst: રોનાલ્ડોએ ગુસ્સામાં આવી તોડ્યો પ્રશંસકનો ફોન અને પછી માંગી માફી - Manchester United loss to Everton

રોનાલ્ડો 1-0 થી પ્રીમિયર લીગ હાર્યા બાદ ગુસ્સામાં મેદાનમાંથી બહાર (Cristiano Ronaldo angry after loss) નીકળતી વખતે એક ફેનનો ફોન તોડી (Manchester United loss to Everton ) નાખ્યો હતો. આ સમગ્ર ધટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Cristiano Ronaldo outburst: રોનાલ્ડોએ ગુસ્સામાં આવી તોડ્યો ફેન્સનો ફોન અને પછી માગી માફી

author img

By

Published : Apr 11, 2022, 8:46 AM IST

Updated : Apr 11, 2022, 10:04 AM IST

માન્ચેસ્ટર: માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટ્રાઈકર (Ronaldo sorry for outburst) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શનિવારે એવર્ટન (Cristiano Ronaldo angry after loss ) સામે 0-1થી હાર્યા બાદ એક પ્રશંસક ફોટો લીધો ત્યારે તેનો ફોન તોડી નાખ્યો. મેદાન પરની ઘટના બાદ રોનાલ્ડોએ (Everton beat Manchester United) રવિવારે સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી (Manchester United loss to Everton ) હતી. 37 વર્ષીય પોર્ટુગીઝ સ્ટ્રાઈકરે કથિત રીતે એક યુવાન ચાહકનો ફોન તોડી નાખ્યો કારણ કે તે ગુડીસન પાર્કમાં તેનો વીડિયો બનાવી રહ્યો હતો. આ ઘટનાનો મ થયો હતો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Thailand Open boxing 2022: થાઈલેન્ડ ઓપન બોક્સિંગમાં ગોવિંદ અને અનંતે જીત્યો ગોલ્ડ

ફેન સાથે ગેરવર્તન: મર્સીસાઇડ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, ખેલાડીઓ જ્યારે બપોરે 2:30 વાગ્યે પીચ છોડી રહ્યા હતા ત્યારે રોનાલ્ડો દ્વારા એક ફેન (Cristiano Ronaldo outburst ) સાથે આવુ ગેરવર્તન કરવામાં આવ્યું હતુ, જેની પૂછપરછ ચાલી રહી છે અને અધિકારીઓ હાલમાં એવર્ટન ફૂટબોલ ક્લબ સાથે CCTV (વિડિયો) ફૂટેજની સમીક્ષા કરવા અને ગુનો આચરવામાં આવ્યો છે કે, કેમ તે સ્થાપિત કરવા માટે વ્યાપક સાક્ષીઓની પૂછપરછ કરવા માટે પોલીસની ટીમ કામ કરી રહી છે."

આ પણ વાંચો: શાસ્ત્રીએ ચહલના ખુલાસાને ચોંકાવનારો ગણાવ્યો, કહ્યું- "આજીવન પ્રતિબંધ લગાવવો જોઈએ"

ગુસ્સા માટે માફી માંગી: ઇન્સ્ટાગ્રામ પર લખતા, રોનાલ્ડોએ કહ્યું, “આપણે જેમનો સામનો કરી રહ્યા છીએ તેવી મુશ્કેલ ક્ષણોમાં લાગણીઓનો સામનો કરવો એ ક્યારેય સરળ નથી. તેમ છતાં, આપણે હંમેશા આદર, ધૈર્ય અને આ પરિસ્થિતિમાં રહેલા તમામ યુવાનો માટે એક ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ. રોનાલ્ડોએ કહ્યું, “હું મારા ગુસ્સા માટે માફી માંગવા માંગુ છું અને જો શક્ય હોય તો હું મારા પ્રશંસકોને ઓલ્ડ ટ્રેફોર્ડમાં મારી રમત રમવા માટે આમંત્રિત કરવા માંગુ છું.”

પ્રીમિયર લીગ ટેબલમાં સાતમા ક્રમે: રાલ્ફ રંગનિકના કોચવાળી માન્ચેસ્ટર યુનાઈટેડ હાલમાં 51 પોઈન્ટ સાથે પ્રીમિયર લીગ ટેબલમાં સાતમા ક્રમે છે, પેપ ગાર્ડિઓલા 73 પોઈન્ટ સાથે માન્ચેસ્ટર સિટી આગળ છે, અને લિવરપૂલ 72 પોઈન્ટ સાથે છે.

Last Updated : Apr 11, 2022, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.