ETV Bharat / bharat

ચેકિંગ માટે ઊભેલા RTOના કર્મચારી પર ટ્રક ફેરવી દીધો, એકનું મૃત્યું - ARTO Uttar Pradesh

સુલતાનપુરમાં લખનૌ બલિયા (Luckow Baliya National Highway) હાઇવે પર ચેકિંગ કરી રહેલી ARTO ટીમને આજે સવારે ટ્રક ચાલકે કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત કોન્સ્ટેબલનું મોત થયું હતું.

ચેકિંગ માટે ઊભેલા RTOના કર્મચારી પર ટ્રક ફેરવી દીધો, એકનું મૃત્યું

author img

By

Published : Jul 26, 2022, 10:13 PM IST

સુલ્તાનપુર: હરિયાણા અને ગુજરાતમાં પોલીસ કર્મચારીને પતાવી દેવાની ઘટના બની હતી. આવી જ ઘટના હવે ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh Accident) સામે આવી છે. જ્યાં સુલતાનપુરની હદમાં આવતા વિસ્તારમાં એક ટ્રક ચાલકે પ્રાદેશિક વાહન વ્યવહાર (ARTO Uttar Pradesh) કચેરીના સ્ટાફ પર ટ્રક ચડાવી દીધો હતો. લખનૌ બલિયા નેશનલ હાઈવે પર ચેકિંગ કરી રહેલી ARTO એન્ફોર્સમેન્ટ ટીમના એક કર્મચારીને મંગળવારે સવારે ટ્રક ચાલકે કચડી નાખ્યો હતો. આ ઘટનામાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર અને લખનૌ નિવાસી કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો: સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું

ટ્રક કબજે કરી: આ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ટ્રક કબજે કરી લીધી છે. તેમજ કેસ પણ નોંધવામાં આવ્યો છે. ARTO એન્ફોર્સમેન્ટ આરકે વર્મા લખનૌ બલિયા નેશનલ હાઈવે પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધમપુર ઈન્ટરસેક્શન પાસે વિરુદ્ધ સામેથી આવી રહેલા એક ટ્રકે એન્ફોર્સમેન્ટ ટીમના વાહનને કચડી નાખ્યું હતું. આ ઘટનામાં એન્ફોર્સમેન્ટ ટીમના રહેવાસી કોન્ટ્રાક્ટ ડ્રાઈવર અબ્દુલ મોમીન ખાન, શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશન કોતવાલી નગરના રહેવાસી અને BKT લખનઉના રહેવાસી કોન્સ્ટેબલ અરુણ સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રકને પકડી લીધો છે.

આ પણ વાંચો: સર તન સે જુદા, રેલવે ટ્રેક પર મળ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, પોસ્ટ કર્યું....

ટ્રક માલિકનો સંપર્ક કરાયો: ગોસાઈગંજના એસએચઓ સંદીપ રાયે જણાવ્યું કે સુલતાનપુરથી કાદીપુર જઈ રહેલી ટ્રકનું સરનામું રાયબરેલી જિલ્લા સાથે જોડાયેલું છે. જો કે પોલીસ સમગ્ર મામલે ટ્રક માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. ચાલક નાસી ગયો છે. તેની શોધખોળ ચાલુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.