ETV Bharat / bharat

નિવૃત્ત પ્રોફેસરનો નવો વિચાર, વરસાદના પાણીનો ઉપયોગ કરી કર્યું આ કામ

આસામ કૃષિ યુનિવર્સિટીમાં પ્લાન્ટ પેથોલોજી વિભાગના પ્રોફેસર (Retired Professor New Idea ) રથૈયાએ નિવૃત્ત થયા બાદ એક અનોખી પહેલ કરી છે. તેમને વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને સુદ્ધ કરવા માટે ફિલ્ટરોનો ઉપયોગ કરી તેને પીવા લાયક બનાવાની પ્રક્રિયા ( Change Rain Water Into Drinking Water) પર કામ કરી રહ્યા છે.

નિવૃત્ત પ્રોફેસરનો નવો વિચાર, તેમને વરસાદના પાણીને ઉપયોગ કરી કર્યુ આ કામ

author img

By

Published : Jun 16, 2022, 9:10 AM IST

આંધ્રપ્રદેશ: ગુંટુર જિલ્લાના ભરતપેટના વતની રથૈયા આસામ કૃષિ યુનિવર્સિટીમાં પ્લાન્ટ પેથોલોજી વિભાગમાં પ્રોફેસર છે. તેમણે ઉનાળા દરમિયાન ગુંટુર જિલ્લામાં પાણીનું સ્તર જોયું અને કોઈપણ રીતે તે સમસ્યાનો અંત લાવવા માંગતા હતા, તેઓ 15 વર્ષ પહેલા નિવૃત્ત થયા (Retired Professor New Idea ) હતા અને ત્યારથી જ તેઓ તેના પર કામ કરી રહ્યા છે. આ માટે તેમણે પોતાના ઘરને વોટર કન્ઝર્વેશન સેન્ટરમાં ફેરવી દીધું છે. જેથી ઘરની છત પર પડતુ વરસાદનું પાણી એકઠું થવા લાગ્યું અને ઉપર ( Change Rain Water Into Drinking Water) પડતા પાણીનો સંગ્રહ કરવા તેમને તળિયે ટાંકી બનાવવામાં આવી હતી અને પીવીસી પાઈપો લગાવવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદના પાણીને સુદ્ધ કરવા માટે ફિલ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: માદા રીંછની પીઠ પર બચ્ચાનો અદભૂત વીડિયો સામે આવ્યો

પાણીના ઉપયોગથી કોઈ રોગ થતો નથી: વરસાદના પાણીનો બગાડ ન થાય તે રીતે ટાંકી ભરાઈ જાય છે અને તળિયે મેનહોલમાં તે ટાંકીને જોડવામાં આવે છે. પાણીના દરેક ટીપાને ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર દ્વારા ટાંકીમાં મોકલવામાં આવે છે. એકવાર પાણી ટાંકીમાં પ્રવેશ્યા પછી, તે બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જંતુઓથી મુક્ત થઈ જાય છે. આ પાણી પીવા માટે ખૂબ જ સ્વચ્છ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન આ પાણીના ઉપયોગથી કોઈ રોગ થતો નથી.

પાણીમાં કોઈ બેક્ટેરિયા નથી: નિવૃત્ત પ્રોફેસર રથૈયાએ જણાવ્યું કે 'વરસાદનું પાણી વિશ્વના અન્ય તમામ પ્રકારના પાણી કરતાં વધુ શક્તિશાળી છે, કારણ કે તેમાં કોઈ હાનિકારક ક્ષાર નથી હોતું. આ પાણીમાં કોઈ બેક્ટેરિયા નથી. તેમનું કહેવું છે કે, ભૂતકાળમાં પણ ઘણી વખત એકત્ર કરાયેલું પાણી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. વોટર ટ્રીટમેન્ટ ફિલ્ટર, પાઇપ અને ટાંકીનો ખર્ચ 40,000 રૂપિયા સુધીનો છે.

આ પણ વાંચો: શિમલામાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનુ આયોજન, 15 દેશોના સાહિત્યકારો આપશે હાજરી

વરસાદના પાણીનો સંગ્રહ: અને રથૈયાએ એમ પણ કહ્યું.. 'છત પર પડતું વરસાદનું પાણી ફિલ્ટરમાં અને સ્ટોરેજ ટાંકીમાં જાય છે જ્યાં તેને ફિલ્ટર કરવામાં આવે છે. એક વર્ષ સુધી સંગ્રહ કર્યા પછી પણ પાણી બદલાતું નથી. સ્ટોરેજ સાથે તેની ગુણવત્તા વધે છે. તે વરસાદી પાણીની લાક્ષણિકતા છે. જો આપણે આંગણામાં વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, તો પીવા માટે પૂરતું પાણી હશે અને એક કુટુંબ માટે એક વર્ષ માટે વાપરી શકાય છે. રથૈયા કહે છે કે કિંમતી પાણીનો બગાડ ન થવો જોઈએ. ભવિષ્યમાં દરેકે આ માર્ગ અપનાવવો જોઈએ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.