ETV Bharat / bharat

દેશ માટે 3 યુદ્ધમાં લડેલા મેજરે જીંદગીની સેન્ચુરી 93 વર્ષના જીવનસાથી સાથે ઉજવતા ચર્ચા

પિથોરાગઢ જિલ્લાના બેરીનાગના નિવૃત્ત મેજર ખીમ સિંહ કાર્કીએ તેમના જીવનની સદી ફટકારી છે. આ બહાદુરના 100મા જન્મદિવસે (Khim Singh Karki 100th Birthday) ગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખીમસિંહે ગામમાં સંબંધીઓ અને ગ્રામજનો વચ્ચે કેક કાપી હતી. ખીમ સિંહ કાર્કીએ 32 વર્ષ સુધી દેશની સેવા કરી છે. આ દરમિયાન તેણે 3 યુદ્ધમાં પણ પોતાની બહાદુરી બતાવી હતી.

દેશ માડે 3 યુદ્ધમાં લડેલા મેજરે જીંદગીની સેન્ચુરી 93 વર્ષના જીવનસાથી સાથે ઉજવતા ચર્ચા

author img

By

Published : Jun 23, 2022, 9:59 PM IST

Updated : Jun 23, 2022, 10:59 PM IST

બેરીનાગ: પિથોરાગઢના બેરીનાગ ડેવલપમેન્ટ બ્લોકના બુગડ ગામના રહેવાસી રિટાયર્ડ મેજર ખીમ સિંહ કાર્કીએ તેમની ઉંમરના 100 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી (Khim Singh Karki 100th Birthday) કરી. નિવૃત મેજરના જીવનની (Retired Major Khim Singh Karki ) અણનમ સદીની ઉજવણી કરવા સંબંધીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના સભ્યોએ પણ જન્મદિવસની જેમ ભવ્ય આયોજન કર્યું હતું. ગામમાં સમૂહ ભોજન સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કેદારનાથમાં માલિકોની 56 કરોડની કમાણી સામે 175 ઘોડા-ખચ્ચરનો જીવ ગયો

જન્મદિનના કાર્યક્રમમાં અંતરિયાળ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં સ્વજનો પહોંચ્યા હતા. નિવૃત્ત મેજર ખીમ સિંહ (Khim Singh Karki of Berinag ) કાર્કીએ પત્ની ચંદ્રા કાર્કી (92 વર્ષ) સાથે જન્મદિવસની કેક કાપી હતી. આ દરમિયાન ખેમ સિંહ કાર્કી તેમના પરિવારમાં ખૂબ જ ઉત્સાહિત હતા.

આ પણ વાંચો: આને કહેવાય પ્રાણી પ્રેમ: ક્રિશનો બર્થડે ઉજવવા 5,000 લોકોને નોનવેજનું ભોજન

ખીમ સિંહે ત્રણ યુદ્ધ લડ્યા: નિવૃત્ત મેજર ખીમ સિંહ કાર્કીએ દેશ માટે ત્રણ યુદ્ધ 1945, 1965, 1971 લડ્યા છે. ખીમ સિંહ કાર્કીએ 32 વર્ષ સુધી AMC (આર્મી મેડિકલ કોર્પ્સ)માં રહીને દેશની સેવા કરી. ખીમ સિંહ કાર્કી 1944માં AMCમાં જોડાયા અને 32 વર્ષની સેવા બાદ 1976માં નિવૃત્ત થયા. આ પછી તેમણે સમાજ સેવામાં મહત્વનું યોગદાન આપ્યું. ખીમ સિંહ કાર્કીના પૌત્ર કુલદીપ કાર્કી પણ હાલમાં BSFમાં તૈનાત છે.

Last Updated : Jun 23, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.