ETV Bharat / bharat

Omicron Corona World : કોરોનાના ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટને કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધો - ઓમીક્રોન કોરોના લક્ષણો

યુરોપમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી(corona detla variant) સંક્રમણના વધતા જતા કેસ અને ઓમિક્રોન વેરિઅન્ટની ચિંતા વચ્ચે વિશ્વના ઘણા દેશોની(omicron coronavirus in world) સરકારોએ વિવિધ નિયંત્રણો લાદીને રસીકરણ(omicron vaccination effective)અભિયાનને ઝડપી બનાવવાનું શરૂ કર્યું છે. તો કેટલાક દેશોમાં જો લોકો રસીકરણનો ભાગ ન બને તો દંડ ચુકવવો પડશે તેવા સમાચાર આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાના ઓમિક્રોનના(omicron corona cases) કારણે ઘણા દેશોમાં લોકડાઉન વિષે પણ સમાચાર સામે આવી રહ્યા છે.

Omicron Corona World : કોરોનાના ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટને કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધો

author img

By

Published : Dec 3, 2021, 8:51 AM IST

  • ગ્રીસમાં જો નાગરીકો રસી ન લેતો દંડ ચૂકવવો પડી શકે છે
  • લોકો રસી લે અને માસ્ક પહેરે તો લોકડાઉનની જરૂર નથીઃ અમેરિકી રાષ્ટ્રપતિ
  • ચીન ઓમિક્રોનને લઈને નવા નિયંત્રણો લાદવાની જરૂરિયાત અનુભવી રહ્યું નથી

પેરિસ: કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટથી(corona detla variant) યુરોપમાં સંક્રમણના વધતા જતા કેસ અને ઓમિક્રોન વેરિઅન્ટ(omicron coronavirus in world)અંગેની ચિંતા વચ્ચે વિશ્વના ઘણા દેશોની સરકારોએ વિવિધ પ્રકારના નિયંત્રણો લાદ્યા, રસીકરણ(omicron vaccination effective) અભિયાનને વેગ આપવાનું પણ શરૂ કર્યું છે. આ ઉપરાંત કોરોનાના ઓમિક્રોનના(omicron corona cases) કારણે ઘણા દેશોમાં લોકડાઉન વિષે પણ સમાચાર સામે આવી રહ્યા છે.

યુકેમાં માસ્ક પહેરવું ફરજિયાત છે

બ્રિટને(omicron corona Britain) બે દિવસ પહેલા લોકો માટે દુકાનોમાં અને જાહેર પરિવહન પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. હવે વિદેશથી આવતા તમામ લોકોએ કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવો પડશે અને આઈસોલેશનમાં રહેવું પડશે. ઈંગ્લેન્ડના નોટિંગહામમાં ક્રિસમસ માર્કેટમાં સ્ટોલ ચલાવતી બેલિન્ડા સ્ટોરીએ કહ્યું કે, લોકો સામાન્ય સ્થિતિ ઈચ્છે છે. તેઓ તેમના પરિવારને મળવા અને લોકોને મળવા માંગે છે. અલબત્ત, સલામતીના પગલાં લેવા પણ જરૂરી છે.

ગ્રીસમાં રસી ન લેવા બદલ દંડ

ગ્રીસમાં(omicron corona in Greece) વરિષ્ઠ નાગરિકોએ કોવિડ-19 વિરોધી રસી ન લેવા બદલ 113 ડૉલર દંડ ચૂકવવો પડી શકે છે. સરકારના તમામ પ્રયાસો છતાં, ગ્રીસમાં 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 17 ટકા લોકોએ હજુ પણ રસીનો ડોઝ લીધો નથી. દેશમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા 10માંથી 9 લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. જો કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ, ઓમિક્રોનને કારણે, ઇઝરાયેલમાં વાયરસના સંભવિત વાહક, જાસૂસી એજન્સી દ્વારા દેખરેખ રાખી શકાય છે. ત્યારે, નેધરલેન્ડ્સમાં પ્રતિબંધોને લઈને હિંસાની ઘટનાઓ પણ બની રહી છે.

ઈઝરાયેલ સરકારે પણ પગલાં લીધાં

ઇઝરાયેલમાં,(omicron corona in israel) સરકારે આ અઠવાડિયે ઓમિક્રોન ફોર્મથી ચેપગ્રસ્ત લોકોના સંપર્કોને ટ્રેસ કરવા માટે ફોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઇઝરાયેલના માનવાધિકાર જૂથોનું કહેવું છે કે ટેક્નોલોજીનો ઉપયોગ ગોપનીયતાનું ઉલ્લંઘન છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ વર્ષે આ ટેક્નોલોજીનો મર્યાદિત ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. ઇઝરાયલના ન્યાય પ્રધાન ગિદિયોન સરએ સાર્વજનિક પ્રસારણકર્તા કેન્સને કહ્યું, "અમારે આ ઉપકરણનો ઉપયોગ આત્યંતિક પરિસ્થિતિઓમાં કરવાની જરૂર છે અને હું માનતો નથી કે આપણે આ પ્રકારની પરિસ્થિતિમાં છીએ."

આફ્રિકન રાષ્ટ્રપતિ રસીઓ માટે કરી હાકલ

દક્ષિણ આફ્રિકામાં ભૂતકાળમાં દારૂના વેચાણ પર કર્ફ્યુ અને નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ વખતે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વધુ લોકોને રસી લેવા માટે હાકલ કરી રહ્યા છે

અમેરિકા રસીકરણ પર ભાર મૂકે છે

તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, તેમનો દેશ કોવિડ-19 અને નવા સ્વરૂપ સામે પગલાં લેવાનું ચાલુ રાખશે. નિયંત્રણો અને લોકડાઉન લાદવામાં આવશે નહીં, પરંતુ રસીકરણ,(omicron corona in America) બૂસ્ટર ડોઝ, પરીક્ષણ વધારવા વગેરે જેવા પગલાં પર ભાર મૂકવામાં આવશે. બિડેને કહ્યું છે કે જો લોકો રસી લે અને માસ્ક પહેરવાનું ચાલુ રાખે તો લોકડાઉનની જરૂર નથી.

ચીન ઓમિક્રોનને લઈને નવા નિયંત્રણો લાદવાની જરૂરિયાત અનુભવી રહ્યું નથી. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના રોગચાળાના એકમના વડા વુ જુન્યુએ કહ્યું કે, અમારી જાહેર આરોગ્ય પ્રણાલી અસરકારક રીતે તેનો સામનો કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચોઃ omicron variant symptoms: ઓમિક્રોન ડેલ્ટા બીટા કોવિડ વેરિઅન્ટથી ખૂબ જ અલગ છે: દક્ષિણ આફ્રિકન ડૉક્ટર

આ પણ વાંચોઃ Omicron Variant in India: દેશમાં વધુ એક ઘાતક વેરિયન્ટનું જોખમ, બાળકોને ત્વરિત રસી આપવાની તબીબોની તાકીદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.