ETV Bharat / bharat

Mumbai: કપલ્સની હરકતોથી પરેશાન સ્થાનિકોએ રોડ પર લખ્યું "NO KISSING ZONE" - boriwali no kissing zone

પ્રેમીઓની હરકતથી પરેશાન થઈ જોગર્સ પાર્ક નજીકના રહેવાસીઓએ રસ્તા પર "નો કિસિંગ ઝોન" લખ્યું છે. મુંબઈના બોરીવલી વેસ્ટમાં જોગર્સ પાર્કના પરિસરમાં યુગલો અશ્લીલ કૃત્યો કરતા જોવા મળ્યા હતા. જેના કારણે આ સંકુલમાં રહેતા રહેવાસીઓ અને નાના બાળકોને પણ સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

Mumbai
Mumbai
author img

By

Published : Aug 2, 2021, 8:26 PM IST

  • બોરીવલીના રોડ પર કપલ્સ કરે છે અશ્વિલ હરકતો
  • સ્થાનિકો હતા યુગલોના ત્રાસથી પરેશાન
  • સ્થાનિક લોકોએ લગાવ્યું "નો કિસિંગ ઝોન"નું બોર્ડ

મુંબઈ: બોરવાલી મુંહઈનો હાઇપ્રોફાઇલ વિસ્તાર છે અને અહિં એક મોટો જોગર્સ પાર્ક બનાવવામાં આવ્યો છે, જ્યાં કેટલાક યુગલો આવે છે, બેસે છે અને કેટલીક અશ્લીલ હરકતો કરે છે. તેથી આ વિસ્તારના રહેવાસીઓને ત્રાસી ચૂક્યા હતાં.

સ્થાનિકોએ બનાવ્યો "NO KISSING ZONE"

સ્થાનિકો પરેશાન

સ્થાનિક લોકો દ્વારા આ મુશ્કેલીને દુર કરવા માટે અહિં મોટો અક્ષરોમાં "નો કિંસિંગ ઝોન" લખવામાં આવ્યું છે. સ્થાનિકોનું માનવુ છે કે, રોડ પર "નો કિંસિંગ ઝોન" લખ્યા બાદ યુગલોનો ત્રાસ ઓછો થઈ ગયો છે. રોડ પરનું આ લખાણ ચર્ચાનો વિષય બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.