ETV Bharat / bharat

નીતા અંબાણીના BHUમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોડાવાના સમાચાર ખોટા - વિઝિટિંગ પ્રોફેસર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી અહેવાલોને નકારવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે, જે ન્યૂઝ મીડિયામાં ચાલી રહ્યા છે. તમામ સમાચાર બિલકુલ ખોટા છે.

નીતા અંબાણીના BHUમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોડાવાના સમાચાર ખેટા

author img

By

Published : Mar 17, 2021, 5:42 PM IST

Updated : Mar 17, 2021, 6:58 PM IST

  • નીતા અંબાણી હિન્દુ યુનિવર્સિટીમાં વિઝિટિંગ લેક્ચરર બનાવવાના સમાચાર ફેક
  • નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું ન હતુ
  • પ્રોફેસર નિમવાના વિરોધમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ

મુબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, કાર્યકારી નિર્દેશક નીતા અંબાણીને હિન્દુ યુનિવર્સિટી તરફથી વિઝિટિંગ લેક્ચરર બનાવવાના જે સમાચાર ચાલી રહ્યા છે. તે સમાચાર બીલકુલ ફેક છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું નથી અને નીતા અંબાણીને યુનિવર્સિટી તરફથી કોઈ માહિતી મોકલવામાં આવી નથી. કેટલાક મીડિયા હાઉસ તરફથી એવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા હતા કે, મંગળવારે BHUના સ્ટુડન્ટ નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર નિમવાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તમામ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા

કાશી હિંદુ વિશ્વવિદ્યાલએ પણ જણાવ્યું હતુ કે, BHUમાં સામાજીક વિજ્ઞાન ફેકલ્ટીના મહિલા અધ્યયન કેન્દ્રમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે નીતા અંબાણીની નિમણૂક સંબંધિત મીડિયા અહેવાલોના સંદર્ભમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, BHU વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારના કોઈ વહીવટી આદેશ દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો ન હતો. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, 'બીએચયુમાં વિઝિટિંગ પ્રોફેસરની નિમણૂક માટે, એકેડેમિક કાઉન્સિલની મંજૂરી જરૂરી હોઇ છે આ કિસ્સામાં ન તો આવી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે, ન તો આવી કોઈ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ તમામ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે અને નિવેદન આપતા કહ્યું છે કે, આવા કોઈ પ્રકારનું આમંત્રણ મળ્યું નથી.

Last Updated : Mar 17, 2021, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.