ETV Bharat / bharat

Rana couple judicial custody: રાણા દંપતિ 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી (Rana couple judicial custody)માં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. આ કેસમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ ખાર પોલીસે શનિવારે રાણા દંપતીની ધરપકડ કરી હતી. રાણા દંપતી શનિવારે રાત્રે જેલમાં ગયા હતા.

Rana couple judicial custody: રાણા દંપતિ 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Rana couple judicial custody: રાણા દંપતિ 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
author img

By

Published : Apr 24, 2022, 2:10 PM IST

મુંબઈઃ રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી (Rana couple judicial custody)માં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન (Uddhav Thakrey house) માતોશ્રીની સામે હનુમાન ચાલીસા (Hanuman Chalisa Controversy)ના પાઠ કરવામાં આવશે. આ કેસમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ ખાર પોલીસે શનિવારે રાણા દંપતીની ધરપકડ (Rana couple arrest) કરી હતી.

Gujarat devotees Bus accident: રૂરકી મેંગ્લોર હાઇવે પર ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને નડ્યો કાળમૂખો અકસ્માત

રાણા દંપતી શનિવારે રાત્રે જેલમાં ગયા હતા. આજે બપોરે તેને બાંદ્રા (નવનીત રાણા મુંબઈ કોર્ટમાં હાજર થવા) મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આગામી સુનાવણી 29 એપ્રિલના રોજ રાખવામાં આવી છે.

નાઈજીરીયાની ઇલ્લીગલ ઓઈલ રિફાઈનરીમાં બલાસ્ટ, 100થી વધુ લોકો ભૂંજાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.