ETV Bharat / bharat

Rahul Gandhi Foreign visit : નવા વર્ષ પહેલા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે રવાના - Upcoming Elections in India 2022

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે(Rahul Gandhi Foreign visit) છે. રિપોર્ટ અનુસાર તેઓ નવા વર્ષ પહેલા ઈટાલીની ટુંકી મુલાકાત(Rahul Gandhi on a visit to Italy) પર છે.

ભાવનગરના કેસરખાનની બ્રિજરાજ ઘોડો
ભાવનગરના કેસરખાનની બ્રિજરાજ ઘોડો
author img

By

Published : Dec 30, 2021, 10:13 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના 137માં સ્થાપના દિવસની ઉજવણીના બીજા દિવસે ટૂંકી વિદેશ મુલાકાત(Rahul Gandhi Foreign visit) માટે રવાના થયા છે. તેઓ ઈટાલીની ટૂંકી મુલાકાતે(Rahul Gandhi on a visit to Italy) હોવાનું માનવામાં આવે છે.

રાહુલ ગાંધી વિશે અફવાઓથી સાવધાન

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી ટૂંકી અંગત મુલાકાતે ગયા છે. ભાજપ અને અન્ય મિત્રોએ બિનજરૂરી અફવાઓ ન ફેલાવવી જોઈએ.

3 જાન્યુઆરીએ રાહુલ ગાંધી પંજાબમાં રેલી સંબોધિત કરશે

કોંગ્રેસમાંથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી 3 જાન્યુઆરીએ પંજાબના મોગામાં ચૂંટણી રેલીને(Rahul Gandhi Election in Moga, Punjab) સંબોધિત કરવાના છે અને સંભવત તે પહેલા પરત ફરશે. પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની(Upcoming Elections in India 2022) જાહેરાત જાન્યુઆરીના મધ્યમાં થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Vaccine Booster Doses : વડાપ્રધાન મોદીએ બૂસ્ટર ડોઝનું મારું સૂચન માન્યું : રાહુલ ગાંધી

આ પણ વાંચોઃ Corona vaccine booster dose in India:ભારત સરકાર ક્યારે બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશેઃ રાહુલ ગાંધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.