ETV Bharat / bharat

CM Mann make big announcement: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ટૂંક સમયમાં લેશે ઐતિહાસિક નિર્ણય - પંજાબ વિધાનસભા ચૂંટણી

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન થોડા સમય બાદ ઐતિહાસિક નિર્ણય લેવા (CM Mann make big announcement) જઈ રહ્યા છે. આ ટ્વીટ બાદ હવે મીડિયાની નજર તેના આગામી ઐતિહાસિક નિર્ણય (Mann announcement) પર ટકેલી છે.

CM Mann make big announcement: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ટૂંક સમયમાં લેશે ઐતિહાસિક નિર્ણય

author img

By

Published : Mar 17, 2022, 3:42 PM IST

ચંદીગઢઃ ​​પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન થોડા સમય બાદ ઐતિહાસિક નિર્ણય લેવા જઈ (CM Mann make big announcement) રહ્યા છે. માને ટ્વીટ કરીને લખ્યું કે, તે ટુંક સમયમાં નિર્ણય જાહેર (Mann announcement) કરશે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને બુધવારે સ્વતંત્રતા સેનાની ભગત સિંહના ગામમાં હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે અહીં રાજ્યમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે લડવાનું વચન આપ્યું હતું. શહીદ ભગત સિંહ નગર જિલ્લાના ખટકર કલાન ગામમાં એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, આજથી જ કામ શરૂ થશે. અમે એક પણ દિવસ બગાડશું નહીં. તે પહેલેથી જ 70 વર્ષ મોડું છે.

આ પણ વાંચો: મોદી સરકારે આઠ વર્ષમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે શું કર્યું? રણદીપ સુરજેવાલા

મુખ્યપ્રધાન ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છે. આ ટ્વીટ બાદ હવે મીડિયાની નજર તેના આગામી ઐતિહાસિક નિર્ણય પર ટકેલી છે.

આ પણ વાંચો: Shankarsinh Vaghela : સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે, જી-23 બેઠકમાં સૌ વ્યથિત હતાં

માન રાજ્યના 28માં મુખ્યપ્રધાન: AAP પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Assembly Election 2022) મળેલા જંગી જનાદેશ બાદ લોકોને આપેલા વચનો પૂરા કરવા માંગે છે. પાર્ટી, જે હવે દિલ્હી પછી બીજા રાજ્યમાં સત્તામાં છે, તેણે તાજેતરની ચૂંટણીમાં પંજાબમાં 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. AAP લહેરે કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ-બહુજન સમાજ પાર્ટી ગઠબંધન અને અમરિન્દર સિંહની લોક કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો નાશ કર્યો. માન રાજ્યના 28માં મુખ્યપ્રધાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.