- 40 જવાનો થયા હતા શહીદ
- પુલવામા હુમલાની બીજી વરસી
- સમગ્રદેશમાં શ્રદ્ધાંજલિ અપાઇ
જમ્મુ કાશ્મીર: આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારને મળવા તેમણે 61000 કિલોમીટરની લાંબી યાત્રા કરી હતી. તો આ સાથે તેમણે શહીદ થયેલા જવાનોના ઘરો, અને સ્મારકોમાંથી માટી એકત્રિત કરી હતી.
40 જવાનો થયા હતા શહીદ
સ્મારક CRPF કેમ્પની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યા 14 ફેબ્રુઆરી, 2019માં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામામાં CRPFના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા આશરે 40 જેટલા જવાન શહીદ થયા હતા. આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની તસ્વીરની સાથે તેમનું નામ અને CRPF નું સૂત્ર "સેવા અને નિષ્ઠા " પણ લખવામાં આવ્યું છે.