ETV Bharat / bharat

Suspended Members of Rajya Sabha : રાજ્યસભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન - સંસદનું શિયાળુ સત્ર

સંસદના શિયાળુ સત્રના(winter session of parliament) પ્રથમ દિવસે, રાજ્યસભામાં વિરોધ પક્ષોના 12 સભ્યોને સત્રના બાકીના સમય માટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ(Suspended Members of Rajya Sabha) કરવામાં આવ્યા હતા. ત્યારથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો સંસદ પરિસરમાં(Protests in Parliament premises) મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરી રહ્યા છે.

Suspended Members of Rajya Sabha : રાજ્યસભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

author img

By

Published : Dec 6, 2021, 2:56 PM IST

  • 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન
  • સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા
  • જ્યાં સુધી સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેશે

નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કેટલાક વિપક્ષી સાંસદોએ સોમવારે સંસદના શિયાળુ સત્રના(winter session of parliament) બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવેલા 12 સાંસદોને સસ્પેન્ડ(Suspended Members of Rajya Sabha)કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં(Protests in Parliament premises) ધરણા કર્યા હતા.

સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા

12 સસ્પેન્ડેડ વિપક્ષી સાંસદો, જેઓ સસ્પેન્શન બાદથી દરરોજ વિરોધ કરી રહ્યા છે, તેમણે સોમવારે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા પણ કર્યા હતા. ખડગે અને અન્ય કેટલાક વિપક્ષી સાંસદો તેમના સમર્થનમાં પહોંચ્યા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા(Suspension of 12 members of Rajya Sabha) સભ્યો તેમની વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહીના વિરોધમાં સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ સંસદની કાર્યવાહી(proceedings of parliament) દરમિયાન સવારથી સાંજ સુધી મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા પર બેસી રહેશે.

પ્રથમ દિવસે જ 12 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગયા અઠવાડિયે સોમવાર, 29 નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના(winter session 2021) પ્રથમ દિવસે, રાજ્યસભામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના 12 સભ્યો(trinamool congress mp in rajya sabha members) અને અન્ય વિરોધ પક્ષોને સત્રના બાકીના સમય માટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ થયેલા સભ્યોના નામ...

જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(CPI-M)ના ઈ કરીમ, કોંગ્રેસના ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, ડોલા સેન અને શાંતા છેત્રીનો સમાવેશ થાય છે. તૃણમૂલ કોંગ્રેસના શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વિનય વિશ્વમ પણ શામેલ છે.

આ પણ વાંચોઃ Youth Parliament Of India 2021: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ અગત્યનું પરિબળ બનશે

આ પણ વાંચોઃ વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.