ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ નિહાળો 8 વાગે - undefined

વડાપ્રધાન દેશના કયા મુદ્દાને પ્રાધાન્ય આપી ચર્ચા (Pm modi Super Exclusive Interview) કરશે, સમગ્ર દેશની નજર તેના પર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ નિહાળો 8 વાગે

author img

By

Published : Feb 9, 2022, 7:30 PM IST

Updated : Feb 9, 2022, 7:58 PM IST

હાલ દેશમાં વિધાનસભાની ચૂંટણી અને હિંદુ-મુસ્લીમ ધર્મ વિખવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ષ 2022નું સૌથી મોટુ ઈન્ટરવ્યુ (Pm modi Super Exclusive Interview) સામે આવી રહ્યુ છે, ત્યારે વડાપ્રધાન દેશના કયા મુદ્દાને પ્રાધાન્ય આપી ચર્ચા કરશે, સમગ્ર દેશની નજર તેના પર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર વખતના સમય મુજબ જ 8 વાગે ચર્ચા કરશે જેનુ ટ્વીટ કરી ખુદ વડાપ્રધાને માહિતી આપી હતી. જેમા ઉલ્લેખ છે કે, મુદ્દાઓની વિશાળ શ્રેણી પર. આજે રાત્રે 8 વાગ્યે ઈન્ટરવ્યુ જોજો.

  • Spoke to @ANI on a wide range of issues. Do watch the interview at 8 PM today.

    — Narendra Modi (@narendramodi) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Feb 9, 2022, 7:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.