ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી - ભારતમાં વેક્સિનેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. આ અગાઉ, વડાપ્રધાને 1 માર્ચે ભારત બાયોટેકના કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

author img

By

Published : Apr 8, 2021, 7:57 AM IST

  • નરેન્દ્ર મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો
  • 1 માર્ચે વડાપ્રધાને ભારત બાયોટેકના કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો
  • વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને રસી લગાવવા અપીલ કરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. 1 માર્ચે વડાપ્રધાને ભારત બાયોટેકના કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​ગુરૂવારે ​વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ બાયોટેકના કોવેક્સિનનો પ્રથમ ડોઝ પણ 1 માર્ચે એઇમ્સમાં લીધો હતો.

વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુંઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

વડાપ્રધાન મોદીએ રસી લગાવવા કરી અપીલ

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને રસી લગાવવા અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, આજે મને એઈમ્સમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. રસીકરણ આપણે વાયરસને હરાવવાની થોડી રીત છે. જો તમે રસી લગાવવા પાત્ર છો, તો જલ્દીથી નોંધણી કરાવો અને રસી લગાવો. "

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સહિત રાજકીય નેતાઓએ વેક્સિન લીધી

વડાપ્રધાને દિલ્લીની AIIMS હોસ્પિટલમાં લીધી હતી

દિલ્લીની AIIMS હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે વહેલી સવારે કોવેક્સિન લીધી હતી. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમેણે જણાવ્યું હતું કે, તબીબો અને વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની સામે વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.