ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રિપુરાની મુલાકાત પર અનેક શિલાન્યાસ, ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય (Draupadi Murmu Tripura visit) મુલાકાત શરૂ કરશે. અહીં તે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તો બીજી તરફ CPIના (એમ) રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું, પાર્ટીએ કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. (Draupadi Murmu Tripura visit Program)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રિપુરાની મુલાકાત પર અનેક શિલાન્યાસ, ઉદ્ઘાટન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રિપુરાની મુલાકાત પર અનેક શિલાન્યાસ, ઉદ્ઘાટન
author img

By

Published : Oct 12, 2022, 12:52 PM IST

ત્રિપુરા/અગરતલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાત (Draupadi Murmu Tripura visit)શરૂ કરશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ સવારે 11.15 વાગ્યાની આસપાસ અગરતલા એરપોર્ટ પહોંચે તેવી અપેક્ષા છે. ત્યારબાદ તે ત્રિપુરા નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવા અને ત્રિપુરા સ્ટેટ જ્યુડિશિયલ એકેડમીનું ઉદ્ઘાટન કરવા પશ્ચિમ ત્રિપુરાના નરસિંહગઢ જિલ્લામાં જશે. (Draupadi Murmu Tripura visit Program)

રાષ્ટ્રપતિના વિવિધ કાર્યક્રમ રાષ્ટ્રપતિ મુર્મુ દિવસના અંતે કેપિટોલ કોમ્પ્લેક્સમાં MLA હોસ્ટેલનું ઉદ્ઘાટન પણ કરશે. તે વિદ્યાર્થીઓ માટે રસ્તાઓ, શાળાઓ અને છાત્રાલયો સંબંધિત ત્રિપુરા સરકારના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. મુર્મુ રવિન્દ્ર સતબરશિકી ભવનથી મહારાજા વીરેન્દ્ર કિશોર માણિક્ય મ્યુઝિયમ અને કલ્ચરલ સેન્ટર અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) અગરતલાનો શિલાન્યાસ પણ કરશે. (President two day visit Tripura)

જન શતાબ્દી એક્સપ્રેસને ફ્લેગ ઓફ સાંજે અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉન હોલમાં (President Agartala visit) તેમના સન્માનમાં આયોજિત રિસેપ્શનમાં હાજરી આપશે. તેમજ ગુરુવારે રાષ્ટ્રપતિ અગરતલા રેલવે સ્ટેશન સુધી ગુવાહાટી-કોલકાતા-ગુવાહાટી ટ્રેનના વિશેષ વિસ્તરણ અને મણિપુરના ખોંગસાંગ સુધી અગરતલા-જીરીબામ-અગરતલા જન શતાબ્દી એક્સપ્રેસને પણ ફ્લેગ ઓફ કરશે, અધિકારીઓએ જણાવ્યું હતું. (President Draupadi Murmu Tripura)

કાર્યક્રમનો બહિષ્કારનો નિર્ણય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુર્મુ અગરતલાથી છ કિલોમીટર દૂર નિશ્ચિંતપુર ખાતે ટ્રાન્સશિપમેન્ટ યાર્ડનું ઉદ્ઘાટન કરશે. તે ઉદયપુરના પ્રસિદ્ધ ત્રિપુરેશ્વરી મંદિરમાં પણ પ્રાર્થના કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, મુર્મુ ગુરુવારે સવારે 11.40 વાગ્યે ત્રિપુરાથી ગુવાહાટી જવા રવાના થશે. વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટએ (CPI-M) મુર્મુના સન્માનમાં આયોજિત રિસેપ્શન સહિત અન્ય કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. CPI (એમ)ના રાજ્ય સચિવ જીતેન્દ્ર ચૌધરીએ કહ્યું, પાર્ટીએ આ કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. (Foundation program in Draupadi Murmu Tripura)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.