ETV Bharat / bharat

IPUની 144મી કોન્ફરન્સમાં પૂનમબેન માડમ કરશે ભારતનું નેતૃત્વ

author img

By

Published : Mar 20, 2022, 7:41 AM IST

ઈન્ટ૨ પાર્લામેન્ટરી યુનિયનની (IPU) 144મી કોન્ફરન્સ (144th Conference of the Inter Parliamentary Union) ઈન્ડોનેશીયાના બાલી ખાતે યોજાવવાની છે, જેમાં ભારતના પાર્લામેન્ટરી ડેલીગેશનના (Indian Parliamentary Delegation) સભ્ય તરીકે સાંસદ પૂનમબેન માડમ (Member of Parliament Poonamban Madam) 20 માર્ચથી 24 માર્ચ સુધી ભાગ લેશે.

IPUની 144મી કોન્ફરન્સ પૂનમબેન માડમ કરશે ભારતનું નેતૃત્વ

જામનગર: 20 માર્ચથી 24 માર્ચ સુધી 'ઈન્ટર પાર્લામેન્ટરી યુનીયન'ની (IPU) 144મી કોન્ફરન્સ (144th Conference of the Inter Parliamentary Union) ઈન્ડોનેશીયાના બાલી ખાતે યોજાવવાની છે. જેમાં ભારતના પાર્લામેન્ટરી ડેલીગેશનના (Indian Parliamentary Delegation) સભ્ય તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ (Member of Parliament Poonamban Madam) ભાગ લેશે.અગાઉ 143મી કોન્ફરન્સ સ્પેઈન(143rd Conference Spain) ખાતે યોજાયેલ હતી જેમાં પણ સાંસદએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: જામનગરમાં નવા ગામ ગોપાલ કુમાર છાત્રાલયમાં સાંસદ પૂનમ માડમે કર્યૂ મતદાન
IPU 144મી કોન્ફરન્સ:ઈન્ટ૨ પાર્લામેન્ટરી યુનિયનની (IPU) ૧૪૪મી કોન્ફરન્સ ઈન્ડોનેશીયાના બાલી ખાતે યોજાનાર છે. જેમાં ભારતીય ડેલીગેશનના અન્ય સાંસદો સાથે વિવિધ ફોરમમાં આંતરરાષ્ટ્રીય શાંતિ કોવિડ–19ની મહીલાઓ,બાળકો અને તરૂણો ઉપ૨ થયેલ અસ૨ો તેમજ શિક્ષણક્ષેત્રમાં IT ટેકનોલોજી દ્વારા કઈ રીતે સમાનતા લાવવી, ક્લાઈમેન્ટ ઈમરજન્સી વગેરે મુદાઓ ઉપર ચર્ચા અને મંતવ્યો રજુ કરવામાં આવશે.

IPU સ્થાપના 132 વર્ષ પહેલા: વિશ્વના દેશોની પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઈઝેશન 'ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયન'ની સ્થાપના 132 વર્ષ પહેલા સન 1889માં થઈ હતી. આ સંસ્થાનાં મૂળભૂત ઉદ્દેશો લોકશાહી શાસન પ્રણાલીને ઉત્તેજન આપવુ, એકબીજા રાષ્ટ્રો સાથે સહકારની ભાવનાથી રહે, પુરૂષ સ્ત્રીને સમાનતા મળી રહે, યુવાઓને રાજકરણમાં પ્રોત્સાહન મળે અને દુનીયાના તમામ રાષ્ટ્રોનો સમુચિત વિકાસ થાય તે રહેલ છે.
આ પણ વાંચો:ગુજરાતના વિકાસની ગતિ અટકશે નહિ, વડાપ્રધાન મોદીએ જે રસ્તો આપ્યો છે એ જ રસ્તે ભુપેન્દ્ર પટેલ પણ ચાલશે: પૂનમ માડમ
સંસદસભ્ય પુનમબેન માડમ:આઈ.પી.યુ.બ્યુરો ઓફ્ વુમનના સભ્ય તરીકે સંસદસભ્ય પુનમબેન માડમ મીટિંગમાં ઉપસ્થિત રહેશે અને બ્યુરોની ભવિષ્યની એટીવીટી શું હોવી જોઈએ તે અંગેના તેમના મંતવ્યો રજુ ક૨શે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.