ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'વન ઓશન શિખર સમ્મેલન'ના ઉચ્ચ સ્તરીય સત્રમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'વન ઓશન શિખર સમ્મેલન'ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત (PM Modi to attend high level session of One Ocean Summit) કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સત્રમાં ભાગ લેશે

author img

By

Published : Feb 11, 2022, 8:49 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે 'વન ઓશન શિખર સમ્મેલન'ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત (PM Modi to attend high level session of One Ocean Summit) કરશે. ગુરુવારે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. PMOએ કહ્યું કે, વડાપ્રધાન 11 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે વીડિયો સંદેશ દ્વારા કોન્ફરન્સને સંબોધિત કરશે.

આ પણ વાંચો: આજથી WEFની દાવોસ એજન્ડા શિખર સમિટ, વડાપ્રધાન મોદી કરશે સંબોધન

PM મોદી વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે

PMOએ જણાવ્યું હતું કે, આ સમિટના ઉચ્ચ સ્તરીય સત્રને જર્મની, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ કોરિયા, જાપાન, કેનેડા સહિત ઘણા દેશોના રાજ્ય અને સરકારના વડાઓ સંબોધિત (PM Modi to attend high level session of One Ocean Summit) કરશે. ફ્રાંસના બ્રેસ્ટમાં 9-11 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંકના સહયોગથી વન ઓશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્વસ્થ અને સમાવિષ્ટ દરિયાઈ ઇકોસિસ્ટમના સંરક્ષણ અને સમર્થન તરફ નક્કર પગલાં લેવા માટે પ્રેરણા આપવાનો છે.

આ પણ વાંચો: Goa Assembly Election 2022: PM મોદી આજે ગોવામાં ચૂંટણી રેલીમાં લેશે ભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.