નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તારીખ 28 મેના રોજ સંસદની નવી ઈમારતનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે તેઓ 75 રૂપિયાનો નવો સિક્કો પણ જાહેર કરી દીધો છે. જેના પર નવી સંસદનું ચિત્ર કોતરાયેલું જોવા મળશે. આ કોતરણની નીચે 2023 વર્ષ લખેલું હશે. હિન્દી ભાષામાં સંસદ સંકુલ અને અંગ્રેજીમાં Parliament Complex લખેલું રહેશે. આ સિક્કાનો એક ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે.
-
#WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla arrive at the new Parliament building for the inauguration ceremony pic.twitter.com/nHbfqFFYZh
— ANI (@ANI) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla arrive at the new Parliament building for the inauguration ceremony pic.twitter.com/nHbfqFFYZh
— ANI (@ANI) May 28, 2023#WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla arrive at the new Parliament building for the inauguration ceremony pic.twitter.com/nHbfqFFYZh
— ANI (@ANI) May 28, 2023
પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા: PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચ્યા. PM મોદીએ સંસદની નવી ઇમારતમાં લોકસભા અધ્યક્ષની ખુરશી પાસે ઐતિહાસિક 'સેંગોલ' સ્થાપિત કર્યું સમારોહની શરૂઆત પૂજા સાથે થશે જે લગભગ એક કલાક સુધી ચાલશે. સંસદ ભવનનું નિર્માણ કરનારા દરેક શ્રમિકોનો વડાપ્રધાન મોદીએ ઉદઘાટન પહેલા આભાર વ્યક્ત કર્યો છે. સેંગોલને સ્થાપિક કરતા પહેલા મોદીએ દંડવત કર્યા હતા. તમિલનાડુંથી આ સેંગોલ સોંપવામાં આવ્યું છે. 18 મઠના મઠાધીશએ આશીર્વાદ આપીને વડાપ્રધાન મોદીને અર્પણ કર્યું હતું. આ રાજદંડનો અર્થ એ થાય છે કે, તમે કોઈની જ સાથે અન્યાય નહીં કરો. ઉદઘાટન પહેલા વડાપ્રધાન મોદી અને સ્પીકર ઓમ બિરલા મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરવા માટે ગયા હતા.
-
#WATCH | 'Sarv-dharma' prayers are underway at the new Parliament building as the inauguration ceremony is led by PM Modi pic.twitter.com/6NyADeDZoM
— ANI (@ANI) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | 'Sarv-dharma' prayers are underway at the new Parliament building as the inauguration ceremony is led by PM Modi pic.twitter.com/6NyADeDZoM
— ANI (@ANI) May 28, 2023#WATCH | 'Sarv-dharma' prayers are underway at the new Parliament building as the inauguration ceremony is led by PM Modi pic.twitter.com/6NyADeDZoM
— ANI (@ANI) May 28, 2023
પાર્લામેન્ટમાં પ્રાર્થનાસભાઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન મોદી સાથે સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયા હતા. દેશના દરેક ધર્મના ધર્મગુરૂ તથા સંતોએ પારંપરિક તથા ધાર્મિક રીત રીવાજ અનુસાર મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના કરી હતી. બૌદ્ધથી લઈને મુસ્લિમ સુધીના તમામ ધર્મના ધર્મગુરૂઓએ પોતાના મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના શરૂ કરી હતી. જેમાં વડાપ્રધાન સહિત અનેક એવા આમંત્રિત મહેમાનો જોડાયા હતા. નવી સંસદમાં લોકસભાની 888 બેઠક છે જ્યારે રાજ્યસભાની 384 બેઠક છે.
-
#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
— ANI (@ANI) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
— ANI (@ANI) May 28, 2023#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
— ANI (@ANI) May 28, 2023
આજે દેશ માટે ગર્વની વાત છે - માંડવિયા: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આજે દેશ માટે ગર્વની વાત છે કે સ્વનિર્મિત સંસદ આઝાદી પછી વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીના જનપ્રતિનિધિઓને સમર્પિત થઈ રહી છે. ઉદઘાટન પહેલા એક ખાસ હવન કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ ખાસ પૂજા કી હતી. ઉદઘાટન પહેલા નવી સંસદની ઈમારતના પરિસરમાં હાજર રહેલા મહેમાનોએ ખાસ પ્રાર્થના કરી હતી. એમની સાથે રહેલા સાધુ સંતોએ ખાસ મંત્રોચ્ચાર સાથે મોદીને પ્રવેશ કરાવ્યો હતો.
-
#WATCH आज देश के लिए गौरव का विषय है कि विश्व के सबसे पुरानी और सबसे बड़ी लोकशाही के जनप्रतिनिधियों के लिए आज़ादी के बाद देश में स्वयं निर्मित संसद लोकार्पित हो रही है: केंद्रीय मंत्री मनसुख मांडविया, दिल्ली pic.twitter.com/HFsdWB4OI8
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH आज देश के लिए गौरव का विषय है कि विश्व के सबसे पुरानी और सबसे बड़ी लोकशाही के जनप्रतिनिधियों के लिए आज़ादी के बाद देश में स्वयं निर्मित संसद लोकार्पित हो रही है: केंद्रीय मंत्री मनसुख मांडविया, दिल्ली pic.twitter.com/HFsdWB4OI8
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023#WATCH आज देश के लिए गौरव का विषय है कि विश्व के सबसे पुरानी और सबसे बड़ी लोकशाही के जनप्रतिनिधियों के लिए आज़ादी के बाद देश में स्वयं निर्मित संसद लोकार्पित हो रही है: केंद्रीय मंत्री मनसुख मांडविया, दिल्ली pic.twitter.com/HFsdWB4OI8
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી: દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શનને જોતા દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ડીસીપી પૂર્વ દિલ્હી અમૃતા ગુગુલોતે કહ્યું કે દિલ્હી પોલીસ આવી પરિસ્થિતિ માટે તૈયાર છે. અમારી પાસે તૈનાત કરવા માટે પૂરતું બળ છે. છેલ્લી વખતે વિરોધીઓ (ખેડૂતોના વિરોધ)ને કારણે સરહદ મહિનાઓ સુધી બંધ હતી. અમે અમારું દળ તૈયાર કર્યું છે જેથી કરીને આવી સ્થિતિ ફરીથી ઊભી ન થાય. અમે આંદોલનકારીઓને પાછા ફરવા સમજાવીશું.
કોંગ્રેસ સેંગોલની અવગણના કરે છે: પીએમ મોદીએ અધાનમના પૂજારી પાસેથી સેંગોલ મેળવ્યા બાદ કોંગ્રેસ પર તેની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. આઝાદી પછી તેને યોગ્ય સન્માન મળ્યું હોત તો સારું હોત, પરંતુ તેને પ્રયાગરાજ મ્યુઝિયમમાં વૉકિંગ સ્ટીક તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. તમારા સેવક અને અમારી સરકાર તેને આનંદ ભવનમાંથી બહાર લાવી.
આ પણ વાંચો:
- New Parliament Sengol: અધિનમ મહંતે PM મોદીને સેંગોલ સોંપ્યું, આવતીકાલે નવા સંસદભવનમાં સ્થાપિત કરાશે
- Sengol: આટલા દિવસો સુધી ક્યાં હતો સેંગોલ? તો પછી અચાનક લાઇમલાઇટમાં કેવી રીતે આવ્યો?
- Old Parliament House: વિભાજનના ઘાથી લઈને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા સુધીની દરેક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જૂનું સંસદ ભવન