ETV Bharat / bharat

Tokyo Paralympics: PM મોદીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા મનીષ અને સિંહરાજની કરી પ્રશંસા

પીએમ મોદીએ મનીષ નરવાલ અને સિંહરાજ સિંહ અડાનાની પ્રશંસા કરી છે. સાથે જ કહ્યું છે કે, ભારતીય રમતો માટે આ ખાસ ક્ષણ છે.

ભારતીય રમતો માટે આ ખાસ ક્ષણ છે: PM મોદી
ભારતીય રમતો માટે આ ખાસ ક્ષણ છે: PM મોદી
author img

By

Published : Sep 4, 2021, 4:17 PM IST

  • ટોક્યો પેરા ઑલિમ્પિકમાં મનીષ નરવાલ અને સિંહરાજ સિંહે જીત્યો મેડલ
  • શૂટિંગ મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા
  • ભારતને તેમની ઉપલબ્ધિ પર ગર્વ છે, ભારતીય રમતો માટે ખાસ ક્ષણ: PM મોદી

ટોક્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો પેરા ઑલિમ્પિકમાં શૂટિંગ મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર મનીષ નરવાલ અને સિંહરાજ સિંહ અડાનાની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય રમતો માટે આ એક ખાસ ક્ષણ છે.

PM મોદીએ કર્યું ટ્વીટ

PM મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે, 'ટોક્યો ઑલિમ્પિકમાં જીતનો ક્રમ યથાવત છે. યુવા અને અત્યંત પ્રતિભાશાળી મનીષ નરવાલની શાનદાર ઉપલબ્ધિ. તેમનો ગોલ્ડ મેડલ ભારતીય રમતોમાં ખાસ ક્ષણ છે. તેમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.'

  • The outstanding Singhraj Adhana does it again! He wins yet another medal, this time in the Mixed 50m Pistol SH1 event. India rejoices due to his feat. Congrats to him. Wishing him the very best for the future endeavours. #Paralympics #Praise4Para. pic.twitter.com/EWa9gCRaor

    — Narendra Modi (@narendramodi) September 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વધુમાં તેમણે કહ્યું કે, 'શાનદાર સિંહરાજ સિંહ અડાના, ફરી કરી બતાવ્યું. તેમણે વધુ એક મેડલ જીત્યો અને આ વખતે મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં મેડલ જીત્યો. ભારતને તેમની ઉપલબ્ધિ પર ગર્વ છે. તેમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.'

પેરા ઑલિમ્પિકમાં 19 વર્ષીય નરવાલે બનાવ્યો રેકૉર્ડ

વર્લ્ડ રેકોર્ડ ધારક 19 વર્ષીય નરવાલે પેરા ઑલિમ્પિક રેકોર્ડ બનાવતા 218.2 સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો P1 પુરુષોની એસ-મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં મંગળવારના બ્રોન્ઝ જીતનારા અડાનાએ 216.7 સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે અડાના એક જ રમતોમાં બે મેડલ જીતનાર ગણ્યાગાંઠ્યા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે.

વધુ વાંચો: ટોક્યો: હરવિંદર સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ, પેરા ઑલિમ્પિક તીરંદાજીમાં ભારતનો પહેલો મેડલ

વધુ વાંચો: Tokyo Paralympics 2020: પેરા શૂટર અવની લેખરાએ કરી કમાલ, ગૉલ્ડ બાદ હવે જીત્યો બ્રોન્ઝ મેડલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.