- આજે 'ભાઈ દૂજ'ના દિવસે વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
- આ તહેવાર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે
- ભાઈ દૂજને ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર કહેવાય છે
ન્યૂઝ ડેસ્ક : આજે 'ભાઈ દૂજ' (Bhai Dooj) એટલે કે ભાઈ બીજનો તહેવાર છે, આ તકે વડાપ્રધાન મોદી (PM Narendra Modi), ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને ભાઈ દૂજની શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ તહેવાર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. પશ્ચિમ બંગાળમાં ભાઈ ફોટા, મહારાષ્ટ્ર અને ગોવામાં ભાઈ ડીજ, નેપાળમાં ભાઈ ટીકા અને ભાઈ તિહાર તરીકે ઓળખવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
-
सभी देशवासियों को भाई दूज की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Best wishes to everyone on the auspicious occasion of Bhai Dooj.
">सभी देशवासियों को भाई दूज की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 6, 2021
Best wishes to everyone on the auspicious occasion of Bhai Dooj.सभी देशवासियों को भाई दूज की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 6, 2021
Best wishes to everyone on the auspicious occasion of Bhai Dooj.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
-
ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમાન પાવન પર્વ ભાઈબીજની સૌને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/B3Dwm4zKcj
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમાન પાવન પર્વ ભાઈબીજની સૌને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/B3Dwm4zKcj
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 6, 2021ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમાન પાવન પર્વ ભાઈબીજની સૌને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/B3Dwm4zKcj
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 6, 2021
ગૃહ પ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા
-
समस्त देशवासियों को "भाई दूज" के पावन पर्व की हार्दिक शुभकामनाएं। pic.twitter.com/ivprahdXhl
— Amit Shah (@AmitShah) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">समस्त देशवासियों को "भाई दूज" के पावन पर्व की हार्दिक शुभकामनाएं। pic.twitter.com/ivprahdXhl
— Amit Shah (@AmitShah) November 6, 2021समस्त देशवासियों को "भाई दूज" के पावन पर्व की हार्दिक शुभकामनाएं। pic.twitter.com/ivprahdXhl
— Amit Shah (@AmitShah) November 6, 2021
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા
-
भाई-बहन के पवित्र संबंध की मज़बूती और उनके बीच स्नेह के प्रतीक ‘भाई दूज’ पर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।
— Rajnath Singh (@rajnathsingh) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">भाई-बहन के पवित्र संबंध की मज़बूती और उनके बीच स्नेह के प्रतीक ‘भाई दूज’ पर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।
— Rajnath Singh (@rajnathsingh) November 6, 2021भाई-बहन के पवित्र संबंध की मज़बूती और उनके बीच स्नेह के प्रतीक ‘भाई दूज’ पर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।
— Rajnath Singh (@rajnathsingh) November 6, 2021
ઘણા પ્રાચીન હિંદુ ગ્રંથોમાં, ભાઈ દૂજને ભાઈ-બહેનના બંધનની ઉજવણી તરીકે ટાંકવામાં આવી છે. આ દિવસ સાથે સંબંધિત ઘણી વાર્તાઓ છે, જેમાં બે મુખ્ય ભગવાન કૃષ્ણ અને તેમની બહેન સુભદ્રા, આ ઉપરાંત ભગવાન યમરાજ અને તેમની બહેન યમુના વિશે છે.
આ પણ વાંચો: